રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા લોટ લો.તેમાં મેથીની ભાજી. હળદર,ધાણાજીરૂ,લાલ મરચું,નિમક, નાખી તેલ નાખો. અને પાણી વડે લોટ બાંધો.હવે તેને ૧૦ મિનિટ રેશ્ત આપો.હવે તેના નાના નાના લુઆ કરી ત્રિકોણ થેપલા બનાવો.અને તેલવડે સેકી લો.
- 2
હવે તેને સૂકી ભાજી અને લીલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
-
-
-
-
થેપલા
#ટ્રેડિશનલ#goldenapron3#week8#રોટલી થેપલા એટલે આપણા ગુજરાતી ઓ નું મનગમતું ભાણું. અને એમાંય ખાસ કરીને ક્યાંય પણ વન ભોજન કરવાનું થાય અથવા તો પીકનીક પર જવાનું થાય તો સાથે ટીફીન મા બીજું બધું હોય કે ન હોય પણ આથેલા મરચા દહી અને થેપલા તો ખરા જ... તો આ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી. Kruti's kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા મેથીના થેપલા.(Kela Methi Thepla Recipe In Gujarati.)
#GA4#Week20Thepla. Post 1.ગુજરાત ઓળખાય થેપલા થી.થેપલા અને ગુજરાત એકબીજા ના પર્યાય છે.આજે મે દક્ષિણ ગુજરાત ના યુનિક ટેસ્ટ કેળા મેથી ના થેપલા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205372
ટિપ્પણીઓ