મેથીના થેપલા(methi na thepla recipe in gujarati)

Rekha ben Chavda @rekha_23
પ્રવાસમાં લઇ જવા માટે બેસ્ટ
મેથીના થેપલા(methi na thepla recipe in gujarati)
પ્રવાસમાં લઇ જવા માટે બેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બે વાટકી ઘઉંનો લોટ નાખો ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરવા ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઝીણી સમારી ધોઈ નાખવી ત્યારબાદ તેમાં ૧ ટી.ચમચી આખું જીરું નાખો પછી ૨ ચમચી તે નાખવું.
- 2
ત્યારબાદ આ બધી વસ્તુ મિક્સ કરી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી મધ્યમ લોટ બાંધવો ત્યારબાદ તેના ગોળ લૂઆ કરી થેપલા વણી તેને લોઢી પર બંને બાજુ શેકી લેવા આમ, આપણા મેથીના થેપલા તૈયાર થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી રેસીપી છે. થેપલા બનાવવામાં સહેલા અને વધુ સમય ટકી શકે એવી રેસીપી હોવાથી પ્રવાસ સમયે સાથે લઇ જવા માટે બેસ્ટ છે. થેપલા ચટણી, અથાણું, દહીં સાથે ખાઈ શકાય છે. છેલ્લે કાંઈ જ ના હોય તો ચા તો છે જ. મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20 Jyoti Joshi -
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત બાજુ મળતી નાની મેથીની ભાજી ટેસ્ટમાં ખુબ જ સરસ હોય છે. અહીં આજે મેં ઘરે કુંડા માં વાવી છે. સરળ અને જલ્દીથી ૭થી ૮ દિવસમાં ઘરે ભાજી વાવી શકો છો.#GA4#Week19#METHINIBHJI#METHITHEPLA Chandni Kevin Bhavsar -
-
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
મેથીના થેપલા:
#ગુજરાતી થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે Kalpana Parmar -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
-
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujaratiશિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે Ramaben Joshi -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
સાતમ સ્પેશિયલ મેથીના થેપલા (Satam Special Methi Thepla Recipe In Gujarati)
સાતમમાં આપણે અવનવી વેરાઈટીઓ બનાવતા હોઈએ છીએ પણ મેથીના થેપલા તો હોય જ#cookpadindia#cookpadgujrati#SFR Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554975
ટિપ્પણીઓ