રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉંનો લોટ
  2. 1વાટકી આમળાનું ખમણ
  3. અડધી ચમચી હળદર
  4. મીઠું
  5. અડધી ચમચી સંચળ
  6. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. અડધી ચમચી મરચાંનો ભૂકો
  8. અડધી ચમચી ખાંડ
  9. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબળાને ખમણી નાખવાના પછી એક વાટકી ઘઉંના લોટની અંદર આમળા નું છીણ અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચાનો ભૂકો ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ અને એક ચમચી તેલ અડધી ચમચી ખાંડ નાખી અને પાણી વડે લોટ બાંધી લેવી

  2. 2

    હવે લોટના નાના નાના લૂઆ લઇ અને લોટા માં લઇ ને કેટલા વણી લેવા પછી લોઢી પર તેલ લગાવી અને બ્રાઉન કલરના શેકી લેવા તૈયાર છે આપણા આમળાના થેટલા

  3. 3

    અત્યારે આમળા ની સિઝન હોવાથી હા થેપલા બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે સંચળ નાખવાથી અને પ્લસ આપણે આમલા લુખા કે નો રસ આપણે પીઇ નથી શકતા એક ચમચી પીએ તો આપણે શરદી કે ઉધરસ થઈ જાય છે પરંતુ આ આમળાના કેટલા તમે આરામથી ખાઈ શકો છો ચાર-પાંચ ગામડાના થેપલા તો તને ટેસ્ટી ખાઈ શકો છો ને એટલે આપણા પેટમાં જાય તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે અને જો આ સદી જાય તો રોજ એક કેટલું આપણે આમળાનું પાછો આમળાનું ખાય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

ટિપ્પણીઓ

Similar Recipes