મેથીના થેપલા

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ ઘઉંનો લોટ
  2. ૨ ચમચી તેલ
  3. ચપટીહળદર
  4. ચપટીમીઠું
  5. ૨ ચમચી મેથીની ભાજી
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લઈશું. ઘઉંના લોટમાં બધા મસાલા તેલનું મોણ અને મેથીની ભાજી ઉમેરીશું.

  2. 2

    પનીરના પાણીથી લોટ બાંધી લઈશું

  3. 3

    લોટ ના લુવા કરી થેપલા ને વણી, લોઢી પર તેલ થી શેકીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes