પાલક પનીર

#શિયાળા
શિયાળાની સીઝન માં ખુબ સરસ ભાજી મળતી હોય છે.
આજે મેં બધા નું ફેવરિટ પાલક પનીર બનાવ્યું છે. એ પણ no onion no garlic. પાલકને બ્લાન્ચ નથી કરી છતાં પણ ગ્રીન કઈ રીતે રહે તેની પણ ટિપ્સ આપી છે. જરૂર નોંધી લેજો.
પાલક પનીર
#શિયાળા
શિયાળાની સીઝન માં ખુબ સરસ ભાજી મળતી હોય છે.
આજે મેં બધા નું ફેવરિટ પાલક પનીર બનાવ્યું છે. એ પણ no onion no garlic. પાલકને બ્લાન્ચ નથી કરી છતાં પણ ગ્રીન કઈ રીતે રહે તેની પણ ટિપ્સ આપી છે. જરૂર નોંધી લેજો.
રાંધવાની સૂચનાઓ
- 1
બજાર માંથી ખુબ ફ્રેશ ભાજી લાવી તેને કટ કરી લો સરસ ચોખ્ખા પાણીપુરી થી 2-3 વાર ધોઈ લો. એક કડાઈ ને ગરમ મૂકી સીધી ભાજી નાખો તેલ કે કોઈ ચીજ નાખવા ની નથી. ને ઢાંકી દો 3-4મિનિટ માં ભાજી બેસી જશે પાણીપુરી છૂટશે. પછી ઢાંકણ ખોલી નાખવા નું છે જેથી ભાજી એકદમ ગ્રીન રહેશે.
- 2
પછી ભાજી, મરચાં આદું ને મિક્સર માં ક્રશ કરી લો. એક કડાઈ માં તેલ જીરું નાખી તતડે પછી હિંગ નાખો. ચણા નો લોટ નાખો. લોટ શેકાય પછી તેમાં ભાજી નું મિશ્રણ નાખો.
- 3
ભાજી નું મિશ્રણ અને લોટ મિક્સ દો. જરૂર મુજબ પાણી નાખો. મીઠું મરચું ગરમ મસાલો નાખજો. હળદર નાખો આમાં હળદર ખાસ નાખવી જરૂરી છે જેનાંથી પાલક નો કલર ખુબ સરસ ખીલી ઉઠશે. પછી પનીર ના પીસ નખો.. તમારી મરજી મુજબ નાના મોટાં નાખી શકોછો. મેં રોટલી સાથે સર્વ કરવા માટે નાના પીસ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
દહીં પનીર મસાલા.(Dahi paneer Masala Recipe in Gujarati)
#SJR#Jain Recipe#Cookpadgujarati No onion, No Garlic Recipe.( જૈન રેસીપી) Bhavna Desai -
સ્ટફ્ડ રગડા પેટીસ (Stuffed Ragda Patties Recipe In Gujarati)
#trend2Week2No onion,No Garlic Mayuri Doshi -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
પાલક-પનીર પીનવ્હીલ (Palak Paneer Pinwheels Recipe In Gujarati)
#પાલક- -પનીર પીનવ્હીલ આ ડીશ ખૂબ તીખી અને ટેસ્ટી છે જેમાં પનીર અને પાલક જે બેય ખૂબ હેલ્ધી છે આપણા શરીર માટે પનીર ફૂલ ઓફ પ્રોટીન અનેપાલક ફાયબર અને કેશિયમ થી ભરપૂર છે માટે મેં આ સામગ્રી પસંદ કરી વળી ગરમી માં પાલક શરીર ને ઠંડુ રાખવા માં મદદ કરે 6. તો જોઈએ રેસિપી.#વિકમીલ૧ Naina Bhojak -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર વિથ પરાઠા (Palak Paneer with Paratha recipe in Gujarati)
#Cooksnap#Week2 આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલા શાકભાજી ખુબ સરસ મળે છે. તેથી મેં આજે પાલક પનીર બનાવી અને તેમાં રહેલા પોષક તત્વોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
#Palakપાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi -
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ