રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાય ફ્રૂટ ને શેકી લેવા.ત્યારબાદ ઘી નાખી ને ગુંદર ને શેકી લેવો.
- 2
હવે એ જ ઘી માં ઘઉં નો લોટ શેકી લેવો. સુખડી ની જેમ જ.ત્યાર બાદ તેમાં શેકેલો ગુંદર,કાટલું મસાલો,ડ્રાય ફ્રુટ,છીણેલું કોપરું નાખી ને મિક્સ કરી દેવું.
- 3
હવે તેમાં ગોળ નાખી ને ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરવું.અને આ રીતે થાળી માં ઘી લગાવી ને પાથરી દેવું.પીસ પાડી દેવા.ઠંડુ પડે એટલે પીસ અલગ કરી ને સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
-
-
-
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15846308
ટિપ્પણીઓ