રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં પાણી તજ પાઉડર અને સોડા નાખી ખીરું તૈયાર કરો કેવી તથા કેળાની સમારી લો
- 2
હવે wurfel મશીનમાં બટર લગાવીને ગ્રીસ કરી લો ત્યારબાદ તેમાં તૈયાર કરેલું બેટર પાથરો અને વફલ તૈયાર કરો ત્યારબાદ તેની ઉપર સમારેલ ફ્રુટ કિવી અને કેળા મુકો ઉપર કેરેમલ સોસ લગાવો
- 3
આવી રીતે બીજા વફલ તૈયાર કરો અને તેને ઉપર કેળા મુકો અને કેરેમલ સોસ લગાવો
- 4
વફલ સાથે તમને ભાવતા ફ્રુટ પણ લઈ શકો છો કેરેમલ સોસની બદલે તમે ચોકલેટ સોસ પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11494574
ટિપ્પણીઓ