બાજરા ના વડા

Shweta Makwana
Shweta Makwana @cook_19621880

#GS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સવિઁગ
  1. 10-12 ચમચીબાજરા નો લોટ
  2. ચમચીતજ લવિંગ નો ભૂકો અડધી
  3. 2 ચમચીસમારેલી મેથી
  4. 2 ચમચીસફેદ તલ
  5. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 8 ચમચીખાટું દહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બાઉલ મા ઉપર મુજબ સામગ્રીને ભેગી કરી લો.

  2. 2

    દહીં થી લોટ બાંધો. કઠણ લોટ બાંધો.

  3. 3

    પછી લોટ ને દોઢ કલાક રાખી દો. અને પછી હાથમાં લઈને નાની થેપલી બનાવીને તેલ મા ધીમા તાપે તળી લો.

  4. 4

    આ વડા ગરમ અને ઠંડા બને રીતે ખાઈ શકાય છે... અને 10 દિવસ રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Makwana
Shweta Makwana @cook_19621880
પર

ટિપ્પણીઓ

Similar Recipes