બાજરા- મેથી ના ઢેબરા (Bajara Methi Dhebra Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
બાજરા- મેથી ના ઢેબરા (Bajara Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ લો અને તેમાં દહીં અને ગોળ ને મિક્ષ કરો.પછી તેમાં તલ ઉમેરો.ગોળ ને બરોબર ઓગાળી લો.
- 2
હવે તેમાં બધા મસાલા મીઠું,મરચું,ધાણાજીરુ અને હળદર ઉમેરો.ત્યાર બાદ મેથી પણ તેમાં જ ઉમેરી લો.આ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લો.
- 3
હવે આ મિક્ષ થયેલા મિશ્રણ મા જેટલો સમાય તેટલો બાજરા નો લોટ મિક્ષ કરો.
- 4
હવે પરોઠા જેવી કણક બાંધી લો.સહેજ તેલ વાળો હાથ કરી ને લોટ ને કુણવી લો.
- 5
હવે તેમાંથી એક મોટો લુવો લઈ ને બાજરા ના લોટ નું અટામણ લઈ ને થોડું જાડું થેપલું વણી લો.
- 6
ગેસ ઉપર લોઢી ગરમ મૂકો અને તેમાં થેપલા ને બંને બાજુ તેલ લગાવી ને ચોડવી લો.
- 7
તો તૈયાર છે ટેસ્ટી એવા બાજરા મેથી ના ગોળ વાળા થેપલા.તેને દહીં સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
મલ્ટીગ્રેન મેથી ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
આપણે જાણીયે છે મેથી ખુબ જ ગુણકારી છે.. પણ છતાં ઘણી વાર એવુ બનતું હોઈ છે કે એના કડવા સ્વાદ ને કારણે નથી ભાવતી તો મેથી ને શાક સિવાય ઉપયોગ માં લઇ ને વિવિધ વાનગી બનાવી ને મેથી ના ગુણ મેળવી શકીએ છે.#CB6#CF Ishita Rindani Mankad -
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
-
બાજરા-મેથી ની જૈન કઢી (Bajara-Methi Jain Kadhi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI સામાન્ય રીતે કઢી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ થતો હોય છે પરંતુ જ્યારે મેથીની ભાજી ની કઢી બનાવી ત્યારે તેની સાથે બાજરી ના લોટ નો કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં બાજરીનો બને તેટલો ઉપયોગ પણ કરવો જોઈએ તેમા વિટામિન બી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ કઢી રોટલા જોડે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
બાજરી મેથી ની ભાખરી (Bajri Methi Bhakhri Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ બિસ્કીટ ભાખરી બાજરી અને મેથી બંને ખૂબ જ ગુણકારી છે. આજે મે બાજરી મેથી નો ઉપયોગ કરીને ભાખરી બનાવી છે. આ ભાખરી લાંબા સમય સુધી સારી રહે છે એથી મુસાફરી માં બનાવી ને લીધી હોય તો સારું પડે. નાસ્તા માં કે ભોજન સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14273196
ટિપ્પણીઓ