રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ઘી ગરમ કરો પછી કાજુ બદામ ના નાના.ટુકડા કરી લો અને તેને ગરમ ઘી માં.તળી લો પછી.ઘી.માં ગુંદર ને તળી લો
- 2
પછી કડાઈ મા ઘી લઈ તેમાં અડદ નો લોટ નાખો લોટ આછા ગુલાબી કલર નો શેકાય જાય એટલે તેમાં મોડો માવો નાખી દો માવો નાખી લોટ ને સતત હલાવતા.રહો લોટ નો કલર લાલ થાય એટલે ગેસ.ને.બંધ કરી દો
- 3
અને.પછી તેમાં.અડદિયા.નો.મસાલો નાખી.દો અને ગુંદર. તળેલો નાખી કાજુ દ્રાક્ષ નાખી દો
- 4
પછી એક કડાઈ માં ખાંડ લઈ તેમા થોડું પાણી ઉમેરી ને હલાવતા રહો અને એક તાર ની ચાસણી તૈયાર કરી લો પછી.ચાસણી ને અડદિયા.માં.લોટ માં નાખી બરાબર.મિકસ કરીલો
- 5
પછી તેમાં થી થોડું મિશ્રણ લઇ તેને લાડુ ના પાટલા માં લઇ થોડું.દબાવી ને લાડુ તૈયાર કરો પછી ઉપર કાજુ કે બદામ.લગાવીને ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
અડદિયા
#શિયાળાશિયાળો આવે અને અડદિયા ન બને એ કેમ ચાલે ,ચાલો આજે બનાવીએ અડદિયાઅડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશુંશિયાળામાં ગુજરાતીઓ અડદિયા ખાવા જ જોઇએ... Mayuri Unadkat -
-
-
અડદિયા (ગોળ ના)(Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#VR#cookpad_gujarati#cookpadindiaઅડદિયા અથવા તો અડદિયા પાક થી ઓળખાતું એવું આ પૌષ્ટિક શિયાળું વસાણું ગુજરાત નું પારંપરિક શિયાળું પાક છે જે અડદ ના લોટ થી બને છે. અડદ ના લોટ સાથે, ગૂંદ, મસાલા અને સૂકા મેવા પણ વપરાય છે અને આ બધા જ ઘટકો શક્તિ વર્ધક અને શરીર ને હૂંફ આપનાર છે. અડદિયા આમ તો ગુજરાત ના કચ્છ અને કાઠિયાવાડ વિસ્તાર માં વધુ પ્રચલિત છે. કચ્છ ના અડદિયા માં મસાલા નો વપરાશ વધુ થાય છે તેથી તેનો રંગ પણ ઘેરો હોય છે.સામાન્ય રીતે અડદિયા કાચી ખાંડ ના અથવા ચાસણી ના બનતા હોય છે. પણ મેં આજે ગોળ નો ઉપયોગ કરી બનાવ્યા છે. Deepa Rupani -
અડદિયા
#ગુજરાતી આપણે ગુજરાતીઓ માટે અડદિયા એ શિયાળા નુ હેલ્ધી કહી શકાય એવી વાનગી છે કોઇ ઘર એવું નહિ હોય કે શિયાળા મા અડદિયા ના બનાવતા હોય. Varsha Karia I M Crazy About Cooking -
-
અડદિયા (adadiya recipe in Gujarati)
#MW1#અડદિયાઅડદિયા એ શક્તિ વાર્ધક વાનગી છે. શીયાડા મા ઘરે ઘરે બનતી વાનગી છે. શરીર માટે તાકાત પૂરી પડે છે. શરીર નાં દુખવા પણ આ અડદિતા નાં સેવન થી દુંર થઈ જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11260510
ટિપ્પણીઓ