અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

Varsha Rathod
Varsha Rathod @Varsha_rathod

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ અડદનો કરકરો લોટ
  2. 1 બાઉલ ખાંડ
  3. 1 બાઉલ ઘી
  4. 1/2 કપ કાજુ બદામ
  5. 1ચમચો ગુંદર
  6. પા કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી અને દૂધ ગરમ કરી લેવું તેને લોટમાં નાખી બરાબર મિક્સ કરી ધાબો દેવો

  2. 2

    ગુંદરને ઘીમાં તળી લેવો અને કાજુ બદામ ના કટકા કરી લેવા

  3. 3

    હવે ઘી ગરમ કરી તેમાં લોટ નાખી ગુલાબી શેકી લેવો

  4. 4

    ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તેની એક તારની ચાસણી તૈયાર કરવી

  5. 5

    હવે લોટ અને ચાસણી ઠંડું પડે એટલે બંને મિક્સ કરો અંદર તળેલો ગુંદર અને કાજુ બદામ ના કટકા ઉમેરવા

  6. 6

    તેને થાળીમાં ઠંડું કરી ચોસલા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Rathod
Varsha Rathod @Varsha_rathod
પર

ટિપ્પણીઓ

Similar Recipes