અડદિયા પાક વસાણું

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
Baroda
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 500 ગ્રામઅડદનો કરકરો લોટ
  2. 400 ગ્રામખાંડ
  3. 500 ગ્રામઘી
  4. 1 વાટકીડ્રાયફ્રુટ
  5. 4 ચમચીદૂધ
  6. ચમચ ઈલાયચી પાઉડર
  7. ૨ ચમચીસુઠ પાઉડર
  8. 100 ગ્રામગુંદર
  9. 1ચમચ અડદિયા મસાલો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ અડદના લોટમાં ધાબો દેવા માટે દૂધ અને ઘી એડ કરીને થોડું એડ કરીને લોટને બરાબર ધાબો દહીં એક કલાક માટે મૂકી રાખવું,પછી એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમા તાપ ઉપર ઘી ગરમ કરવા મૂકી દેવું ઘી ગરમ થાય એટલે તેમાં અડદના લોટને એડ કરીને કંટીન્યુ હલાવતા રહેવું,લોટ એકદમ બ્રાઉન કલરનો થતા 15 મિનિટ જેટલો સમય લાગે છે પછી તેમાં ગુંદર નો પાઉડર એડ કરવો અડદિયા સોફ્ટ બનાવવા માટે 2 ચમચી જેટલું દૂધ એડ કરવું અને કંટીન્યુ તેને હલાવતા રહેવું હવે તેને ગેસ પરથી નીચે ઉતારીને થોડું

  2. 2

    ઠંડુ થાય એટલે તેમાં અડદીયાનો મસાલો ઇલાયચી પાઉડર અને બારીક સમારેલા ડ્રાય ફૂડ એડ કરી દેવા,હવે એક બીજી કડાઈમાં ખાંડ અને ગરમ થવા મૂકી દેવી ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીને ધીમા તાપ ઉપર એક તારની ચાસણી બને એ રીતે ચાસણી બનાવવી.

  3. 3

    હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેમાં થોડી ગરમ હોય તે ચાસણી એડ કર તું જવું ને કંટીન્યુ હલાવતા રહેવું એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે તેના ચોસલા પાડવા અથવા તમને ગમતો આકાર આપીને તમે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું એક શિયાળાનું વસાણું એટલે અડદિયા પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Chavda
Varsha Chavda @cook_25685474
પર
Baroda

Similar Recipes