બાજરી ના વડા

મિત્રો શિયાળાની ઠંડીમાં શરીરની તંદુરસ્તી માટે મેથીની ભાજી અને બાજરીનો લોટ બંને ખૂબ જ ઉપયોગી છે પરંતુ ઘણી વખત એવું બને છે કે મેથીની ભાજી ઘરના લોકોને પસંદ હોતી નથી અને ઘણા ઘરોમાં બાજરીના રોટલા પણ ખવાતા નથી તો મિત્રો બાજરીના આ ટેસ્ટફુલ વડા બનાવીને શિયાળામાં તમે તમારા ઘરના સભ્યોને મેથીની ભાજી અને બાજરીનો લોટ ખવડાવીને તંદુરસ્ત રાખી શકો છો તો ચાલો મિત્રો બાજરીના વડા બનાવતા શીખીએ....
બાજરી ના વડા
મિત્રો શિયાળાની ઠંડીમાં શરીરની તંદુરસ્તી માટે મેથીની ભાજી અને બાજરીનો લોટ બંને ખૂબ જ ઉપયોગી છે પરંતુ ઘણી વખત એવું બને છે કે મેથીની ભાજી ઘરના લોકોને પસંદ હોતી નથી અને ઘણા ઘરોમાં બાજરીના રોટલા પણ ખવાતા નથી તો મિત્રો બાજરીના આ ટેસ્ટફુલ વડા બનાવીને શિયાળામાં તમે તમારા ઘરના સભ્યોને મેથીની ભાજી અને બાજરીનો લોટ ખવડાવીને તંદુરસ્ત રાખી શકો છો તો ચાલો મિત્રો બાજરીના વડા બનાવતા શીખીએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીના લોટને ચાળી લો હવે તેમાં ઘઉંનો મોવાણ નાખેલો લોટ ઉમેરો હવે તેમાં મીઠું હળદર લાલ મરચું આદુ મરચા લસણની પેસ્ટ ધાણાજીરૂ ગોળ દહીં સમારેલી મેથી હિંગ અને તલ નાખી બધુ બરાબર મિક્સ કરો હવે તેમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી લોટ બાંધીને તૈયાર કરો
- 2
હવે હાથ ઉપર થોડું તેલ લગાવી લોટમાંથી નાના-નાના લુઆ કરી હાથ પર થેપીને નાના નાના બધા વડા તૈયાર કરો હવે આ ઢેબરાની ઉપર તલ લગાવો હવે એક પેનમાં તેલ ગરમ કરીને ધીરા ગેસ એ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આ ઢેબરાને તળી લો.
- 3
તો આપણા ગરમાગરમ બાજરીના સ્વાદિષ્ટ વડા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી થેપલા
#નાસ્તોમિત્રો સવારનો બ્રેકફાસ્ટ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો એ ખૂબ જ અગત્યનું છે તો ચાલો મિત્રો ગુજરાતીઓના ફેમસ મેથીના-થેપલા બનાવતા શીખીએ Khushi Trivedi -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#Tips મેં અથાણા બનાવ્યા, ને બરણીમાં ભર્યા .પછી જે અથાણાવાળા તપેલા હતા. તેમાં બાજરીનો લોટ લૂછી લીધો .આમ કરવાથી વડા ટેસ્ટી બને છે. અને તપેલા પણ ચોખ્ખા થઈ જાય છે. તેને સાફ કરતા વાર લાગતી નથી. Jayshree Doshi -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરી વડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#bajrivadaબાજરીમાં કેલ્શિયમ, વિટામિન્સ, ફોસ્ફરસ, આયર્ન , પ્રોટીન અને ફાઇબર જેવા પોષક તત્વો રહેલા છે. આવા ફાયદાકારક બાજરીનો આપણા પૂર્વજો વધારે ઉપયોગ કરતા. સૌરાષ્ટ્રમાં શિયાળામાં આજે પણ બાજરી વધારે ખવાય છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઇબર છે જે પાચનમાં લાભદાયી છે જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે તેમજ બાજરી માનું પોટેશિયમ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. સવારે ગરમા ગરમ ચા કે કોફી સાથે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મેથીના બાજરી વડા મળી જાય તો સવાર સુધરી જાય.!!!બરાબર ને મિત્રો. Ranjan Kacha -
અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati)
વરસાદની સિઝન આવતાની સાથે જ બધાના ઘરમાં વડા ભજીયા તો બનતા જ હોય છે. આજે કંઈક નવા જ પ્રકારના વડા હું તમારી સાથે શેર કરું છું.ડુંગળી ની ભાજી વરસાદની શરૂઆત માં ડુંગર ઉપર થતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સીઝનમાં આ ભાજી વડે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. મેં આજે બધા લોટ અને આ ભાજી સાથે આચાર મસાલો ઉમેરી વડા તૈયાર કર્યા છે જેને તમે ચાહ સાથે દહીં સાથે સર્વ કરી શકો છો. આ વરસાદની સિઝનમાં તમે પણ માનો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા અચારી મસાલા વડા #EB Chandni Kevin Bhavsar -
બાજરી વડા (Pearl Millet Fritters Recipe In Gujarati)
#bajarivada#pearlmilletfritters#methibajrawada#traditionalsnack#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બાજરી મેથી ના વડા
શિયાળા ની ઠંડી ઠંડી સવાર હોય અને ગરમ ગરમ ચા જોડે ગરમા ગરમ નાસ્તો મળે તો જે મજા આવે તે અવર્ણનીય છે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો આપડે ગુજરાતીઓની તો સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.#નાસ્તો Chhaya Panchal -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
#EB#ff3#Week16#bajrivadaઆજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે. Palak Sheth -
મેથીના વડા (Methi Vada Recipe In Gujarati)
#GA4#Week19#methi#cookpadindia#cookpad_gu મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. થોડી સૂકવેલી મેથી સાથે પાલકની ભાજી અને બાજરી અને મકાઇના લોટના વડા એકદમ ક્રીસ્પી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બને છે. Sonal Suva -
બાજરીનાં ચમચમિયા (Millet Pancakes Recipe In Gujarati)
#traditionalrecipe#bajriChamchamiya#bajracheela#winterspeical#milletpancake#cookpadindia#cookpadgujaratiબાજરીનાં ચમચમિયા ફક્ત બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલાં શાકભાજીઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયાને ચટણી, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. Mamta Pandya -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)
#GA4 #Week19Keyword : મેથીશિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે. Payal Prit Naik -
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
-
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB #week9 જેમ ચરોતરમાં બાજરીના વડા પ્રસિદ્ધ છે તેમ પંચમહાલ જિલ્લામાં મકાઈના વડા પ્રસિદ્ધ છે તેના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાથી તેઓ માટે વિવિધ વાનગીઓ બનાવે છે જેમાં વડા ઘરે-ઘરે મળતું મળતો નાસ્તો છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી થાલીપીઠ
#goldenapron2Week8Maharashtraથાલીપીઠ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે જેમાં જુવાર ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં મેથી નાખી અને બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ થાલીપીઠ ની રેસીપી Khushi Trivedi -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
More Recipes
ટિપ્પણીઓ