કલકલ્સ

Namrata Kamdar @namrata_23
#goldenapron2
#week-11 goa આ ક્રિશમ્સ પ્રખ્યાત ડીશ છે. અને બાળકોને પણ બોવ ભાવે એવી છે
કલકલ્સ
#goldenapron2
#week-11 goa આ ક્રિશમ્સ પ્રખ્યાત ડીશ છે. અને બાળકોને પણ બોવ ભાવે એવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો પછી તેમાં રવો, સોડા, મીઠું, ઘી બધું નાખી મિક્સ કરો પછી જરૂર મુજબ દૂધ નાખી લોટ તૈયાર કરો.
- 2
હવે એક પુરી જેવું લુવો કરો પછી ફોર્ક ની ઉપર લગાવી દબાવો અને ધીમે ધીમે રાઉન્ડ લઇ કાઢી લો. એવી રીતે બધા કલકલ્સ તૈયાર કરો.
- 3
હવે તેલ ગરમ કરો અને મીડીયમ તાપે તળી લો તૈયાર છે ગોઆ ની પ્રખ્યાત ડીશ.એક પ્લેટ લો તેમાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠેકુઆ
#goldenapron2#week-12 Bihar/jarkhand આ બિહાર ની બોવ પ્રખ્યાત ડીશ છે અને ખાવામાં પણ સારી લાગે છે. Namrata Kamdar -
-
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
-
-
-
ઇન્દોરી પોહા
#goldenapron2#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે. Namrata Kamdar -
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ સ્ટફિંગ ગુલાબ જામુન (Dryfruit stuffed Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#gulabjamunગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છે અને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ડ્રાયફ્રુટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવે એવી સ્વીટ.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
કેળાની પેનકેક(Kela pancake recipe in Gujarati)
#GA4#week2 આ રેસિપી બાળકોને અને ઘરના બધા માટે હેલ્થી છે. Poonam chandegara -
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
ભટુરા (Bhatura recipe in Gujarati)
ભટુરા ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે છોલે ની સાથે પીરસવામાં આવે છે. છોલે ભટુરા પંજાબની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. છોલે ની સાથે ભટુરા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેંદાના લોટમાંથી તળીને બનાવવામાં આવતા ભટુરા ઉપરથી થોડા ક્રિસ્પ અને અંદરથી પોચા હોય છે. ભટુરા ઘણા અલગ-અલગ પ્રકારે બનાવવામાં આવે છે જેમકે લોટમાં યીસ્ટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા કે ઈનો વગેરે કોઈ પણ વસ્તુ ઉમેરીને બનાવી શકાય. મેં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહીંનો ઉપયોગ કરીને ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
**ચોકલેટ ડોનટ**
#નોન ઇન્ડિયનડોનટ્સ એસ્વીટ ડીશ છે.અનેબહુ જ ભાવતી વાનગી છેઅને મુડને ઠીક કરે ગમે તયારે ખાવી ગમે છે. Rajni Sanghavi -
પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી તો બધાને ભાવે. આજકાલ મશીનોની સગવડો વધી જવાથી પૂરીઓ ઘરે પણ ખુબ જ સરસ બને છે. અને ઘરની પૂરી hygine તો ખરી ,તો આવો બનાવીએ પૂરી.#Cookpadgujarati SHah NIpa -
કલકલ
#CCC# ક્રિસમસ સ્પેશિયલ#Post -1આ કલકલ ખાસ કરીને ક્રિસમસ ના ટાઈમ માં ગોવામાં બનાવવામાં આવતી વાનગી છે જે ખાવામાં ક્રન્ચી અને સ્વીટ હોય છે અને એને તમે ત્રણથી ચાર અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો Ankita Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11236182
ટિપ્પણીઓ