રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદોં, રવો અને ઘી લઇ સરસ રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ખાંડ,દૂધ મીઠું નાખી મિક્સ કરો હવે જરૂર મુજબ પાણી લઈ મેંદાની પૂરી જેવો લોટ બાંધો. હવે લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો. ।
- 2
હવે તેના નાના ગોળા વાળી લો. હવે આ ગોળાને કાંટા ચમચી થી કલકલ નો શેઈપ આપો. હવે એને તળી લો. તૈયાર છે ગોવાની એક વાનગી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
-
-
-
-
-
કલ કલ
#goldenapron2 #Goa #week11 કલ કલ એ ગોવામાં ની એક સ્પેશીયલ વાનગી છે જેમ આપણે દિવાળી તહેવાર માં નવી નવી મીઠાઈ અને ફરસાણ બનાવીએ છીએ તેમ ગોવા સ્ટેટમાં ક્રિસમસ તહેવાર માં અલગ અલગ મીઠાઈ બનાવે છે તો કલ કલ એ ગોવા સ્ટેટમાં ક્રિસમસમાં બનાવતી વાનગી છે Bansi Kotecha -
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
કલકલ્સ
#goldenapron2#week-11 goa આ ક્રિશમ્સ પ્રખ્યાત ડીશ છે. અને બાળકોને પણ બોવ ભાવે એવી છે Namrata Kamdar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11307109
ટિપ્પણીઓ