રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉના લોટમાં પાણી ઉમેરી રોટલી ના જેવો લોટ બાંધી લેવો. લોટમાંથી નાના નાના લુવા કરી એકદમ પાતળી ટ્રાન્સપરન્ટ રોટલી વણી લેવી. હવે કડાઈમાં તેલ મુકી તેમાં આ રોટલીને કડક લાલ થાય ત્યાં સુધી તળી લેવી.
- 2
તળેલી રોટલીનો ભુક્કો કરી લો. એક ડીશને ઘી વડે ગ્રીસ કરી લો.
- 3
એક કડાઈમાં ગોળ લઈ તેમાં થોડુ પાણી ઉમેરી ગરમ કરો. ગોળ ઓગળી જાય પછી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે લાલ મરચુ નાખી ગેસ બંધ કરી દો. પછી તેમાં ભુક્કો કરેલી રોટલી ઉમેરી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલી ડિશમાં કાઢી લો. ઉપરથી કાજુ નાખી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2Week11Goaગોઅન વેજ ચોપ એ ગોઆમા બનતો ફેમસ નાસ્તો છે જે ખૂબ જ હેલ્ધી હોય છે તેમાં બધા જ શાકભાજી નો બાફીને ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે એક ગોઆ ની રેસીપી શીખીએ. Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
-
-
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
#GA4#week18બાળકો ને મમરા ની ચીકી ખૂબ પસંદ હોય છે. તો સાથે સાથે મોટા લોકો ને પણ આ ચીકી ખાવી ગમે છે. Urvee Sodha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10772863
ટિપ્પણીઓ