વેજીટેબલ ચીઝ પિઝા

અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. મારો છોકરો કોબીજ અને ગાજર ખાતો નથી તો હુ પિઝા બનવુ આમાં આનો ઉપિયોગ કરું તો ટેસ્ટ થી ખાઈ જાય છે.
વેજીટેબલ ચીઝ પિઝા
અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. મારો છોકરો કોબીજ અને ગાજર ખાતો નથી તો હુ પિઝા બનવુ આમાં આનો ઉપિયોગ કરું તો ટેસ્ટ થી ખાઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પિઝા સોસ બનવામાંટે ગેસ પર એક પેન મા બટર લેવુ. તેમા લસણ ની પેસ્ટ નાંખવી. લસણ ગોલ્ડન બ્રાઉન થાઈ અટલે ટમેટા ને મિક્ષ્ચર મા પીસી લેવા તે ઉમેરવા.થોડુ ખડખદે અટલે તેમા લાલ મરચું,સ્વાદ અનુસાર મીઠું,હળદર,ગરમ મસાલો અને કેચઅપ ઉમેરવો.૧ ચમચી ખાંડ ઉમેરવાની.થોડી વાર થવા દેવું.ત્યાર બાદ અક વાટકી મા થોડુ પાણી લઈ તેમા કોર્ન ફ્લોર મિક્સ કરી ટમેટા વાળા મિક્ષ્ચર મા ઉમેરી દેવો.થોડી વાર થવા દેવું. કોર્ન ફ્લોર નાખવાથી મિશ્રણ ઘટ્ટ થસે. ૨ મીનીટ રહિ ને ગેસ બંધ કરી દેવો. તૈયાર છે પિઝા સોસ.. જે બહાર થી લાવવો નઈ પડે.
- 2
કોબીજ કેપ્સીકમ,ગાજર ને ઝીણા ઝીણા કાપી લેવા. એક પેન મા તેલ કે બટર લેવુ. ગરમ થાઈ અટલે કેપ્સીકમ ઉમેરી થવા દેવા. થોડા કાચા પાકા થાઈ અટલે ગાજર ઉમેરી બે મીનીટ થવા દેવું. પછી તેમા કોબીજ ઉમેરી બે મીનીટ થવા દેવું. આ બધુ મિશ્રણ પિઝા સોસ મા મિક્સ કરી દેવું પિઝા બનાવા માટે ૧ ઘઊ નો પિઝા બેઝ લેવો.ગેસ ચાલુ કરી નોનસ્ટિક પેન ને ગરમ કરવા મુકવું.
- 3
પિઝા બેઝ પર પિઝા સોસ વાળુ મિશ્રણ ચોપડી દેવું પાતળું લેયર કરવુ. તેમા પર ચીઝ છીણી ને નાખવું. ગરમ થાઈલ નોનસ્ટિક પેન મા પિઝા બેઝ મૂકી બે મીનીટ થવા દેવો. ચીઝ થોડુ સ્પ્રેડ થાઈ અટલે પિઝા ઉતારી લેવો. તેન પર પાછુ થોડી ચીઝ છીણી ઓરગનો અને ચિલિફ્લેક્ષ નાખી ને પિઝા કતાર થી કાપી સોસ સાથે સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એટલે બાળકોની ભાવતી વાનગી અને માતાનો બાળક ને શાક ખવડાવ્યા નો સંતોષ. પિઝા એક ઇટાલિયન રેસીપી છે જેણે કાળક્રમે આપણા ભારતીય ભોજન માં સ્થાન લઇ લીધું છે. પિઝા એટલે ઇટાલિયન શાક ભાખરી. તો mari દીકરીની favourite dish છે આ. રેસીપી જોઈ લઈયે. #trend #week1 Jyoti Joshi -
-
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
-
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એ એક એવી રેસીપી છે જે દરેક લોકો ની ફેવરિટ હોય છે આજે મેં પણ વેજિટેબલ પિઝા બનાયવા છે તો તમારી સાથે શેર કરું છું #trend Riddhi Kanabar -
તવા આટા પિઝા(tava aata pizza recipe in Gujarati)
#સુપરશેફ2 આપણે બધાંને પિઝા તો ફેવરીટ હોય છે પરંતુ પિઝા માં રહેલો મેંદો અને ઈસ્ટ જે આપણા શરીર માં નુકસાનકારક છે એટલે જ આજ હું તમારા બધા માટે એક સરસ એવી રેસિપી લઈને આવી છું જેમાં આપણે ઘંઊના લોટ માંથી ઈસ્ટ વગર અને ઓવન વગર બનાવી શકાય તેવા પિઝા Bhavisha Manvar -
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
-
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
ચીઝ કેક(Cheese Cake Recipe in Gujarati)
#GA4#week10#cheeseકેક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે ચીઝ કેક બનાવી છે. ચીઝ કેક પણ આપણે બનાવતા જ હોય છે પણ તેમાં આપણે જે ચીઝ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે જે બજારમાં રેડીમેટ મળતો હોય છે.આજે આ ક્રીમ ઘરે બનાવયું છે અને બીજી એક ખાસ વાત એ છે કે ચીઝ કેક માં જીલેટીન નો ઉપયોગ કરતા હોય છે આજે મે જીલેટિન ફ્રી ચીઝ કેક બનાવી છે. Namrata sumit -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
#EBWeek13 આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે. Bhavna Desai -
વેજ મચૂરિયન નૂડલ્સ
#શિયાળાશિયાળા માં કોબીજ અને લીલી ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે, આમ શાક બનાવી આપીએ તો બાળકો મોં બગડે, એના કરતાં એનો ઉપયોગ કરી મંચુરિયન કે એમને ભાવે એવી વાનગી મા કરી આપીએ તો ખાઈ લે.. Radhika Nirav Trivedi -
પિઝા(pizza recipe in gujarati)
પિઝા દરેક ની પ્રિય વાનગી છે તમે લોકો હોટેલ શોપ માં થી તૈયાર પિઝા ઓર્ડર કરો છો જે ખુબ મોંઘા પણ પડે છે આજે હું ઘરે પિઝા ઓવેન ના ઉપયોગ વિના પણ બની શકે છે એ રીત લાવી છું તમે પણ ઘરે બનાવી જોજો. Kamini Patel -
વેજીટેબલ મુઠીયા
#શિયાળા#TeamTreesમુઠીયા તો બધા જ બનાવતા જ હોય છે પણ મેં થોડા અલગ રીતે બનાવ્યા છે.શિયાળામાં સારા શાકભાજી મળે છે તો થોડા યુઝ કરીને મેં મુઠીયા બનાવ્યા છે. Kala Ramoliya -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah
More Recipes
ટિપ્પણીઓ