ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી

બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે.
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાંસળી લો તેમાં તેલ ગરમ કરો અને પનીર ને અડકચરુ તળી લો. અને પછી ડિશ માં લઈ લો. તેજ તેલ માં થોડું બટર ઉમેરો અને પછી તેમાં ડુંગળી ઉમેરો અને શેકો.
- 2
ડુંગળી થઈ જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ, ટામેટા નાંખો અને 3 થી4 મિનિટ શેકો.
- 3
હવે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું અને ખાંડ નાખી 5 મિનિટ ચડવો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 4
ત્યાં સુધી દૂધ માં કાજૂ, ખસખસ પલાળી મૂકી રાખો. ડુંગડી,ટામેટા ઠંડા થાય એટલે તને મિક્સરમાં પીસી નાખો.
- 5
પછી કાજુ વાળી સામગ્રી પણ મિક્સરમાં માં પીસી કાઢી લો.
- 6
હવે તાંસળી માં બાકી નું બટર નાખો અને ડુંગળી ની પેસ્ટ નાખો તેમાં કાજુ ની પેસ્ટ પણ નાખો. જોડે જોડે હલાવતા રહો જેથી ગ્રેવી ચોંટે નહીં.
- 7
હવે ગ્રેવી થોડી જાડી થાય એટલે તેમાં પનીર કેપ્સિકમ અમે કોર્ન નાખી 2થી3 મિનિટ ચડવો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું કે ખાંડ નાખો જો જરૂર હોય તો.
- 8
હવે છેલ્લા તેમાં સમારેલ ચીઝ અને કસૂરી મેથી ઉમેરો. જોડે કોથમીર નાખો અને મિક્સ કરીલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
યલ્લો (ગોલ્ડન)ગ્રેવી પ્રીમિક્સ
#RB-14#Week-14આ યલ્લો ગ્રેવી પ્રીમિક્સ માંથી ચીઝ કોર્ન મસાલા, પનીર બટર મસાલા વગેરે સબ્જી બનાવાય છે. Arpita Shah -
ચીઝ કોર્ન ભરથા(cheese corn bhartha recipe in Gujarati)
#નોર્થનોર્થ ઈન્ડિયન ડીશમાં મેઇન કોર્સ માં અપાય છે. સ્વીટ કોર્ન, ચીઝ, ડુંગળી, લસણ, ટોમેટો પ્યોરી વગેરે નું ઉપયોગ કરી બનતી આ સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચિઝી કોર્ન સબ્જી વિથ લચ્છા પરાઠા(Cheesy CornSabji-Lachchaparatha Recipe In Gujarati)
મોન્સૂન સ્પેશિયલ પંજાબી રેસીપી જે લોકોને પનીર નો ટેસ્ટ પસંદ ના હોય તો કોર્ન પંજાબી સબ્જી પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપે છે સાથે હોટેલ માં મળતા લચ્છા પરાઠા.... 😍😍😋😋 Gayatri joshi -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
પનીર બટર મસાલા.. 🔥(Paneer Butter Masala Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ સૌથી લોકપ્રિય પનીર રેસીપી જે દરેકની મનપસંદ છે.. Foram Vyas -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
પનીર પસંદા
#શાકપંજાબી શાક તો આપણે ઘણી વાર ઘરે બનાવીએ છે પણ આજે તમે આ રીતે ટ્રાય કરો. આ શાક માં આપણે સ્મૂધ અને રિચ ગ્રેવી સાથે પનીર અને ચીઝ ની સેન્ડવીચ પીરસીશું. આ પનીર પસંદા આશા છે તમને પસંદ આવશે. Prerna Desai -
ચીલી ચીઝ કોર્ન (Chili Cheese Corn Recipe In Gujarati)
Weekend મા ટીવી જોતા જોતા ચીલી ચીઝ કોર્ન ખાવાની બહુ મજા આવે છે.તો આજે મેં બટર ચીલી ચીઝ કોર્ન બનાવી. Sonal Modha -
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..#એનીવર્સરી Meghna Sadekar -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
વેજીટેબલ ચીઝ પિઝા
અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. મારો છોકરો કોબીજ અને ગાજર ખાતો નથી તો હુ પિઝા બનવુ આમાં આનો ઉપિયોગ કરું તો ટેસ્ટ થી ખાઈ જાય છે. Sonal Naik -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
જુવાર -ઘઉં ના પરાઠા, યલો ફ્લાવર - બ્રોકોલી n ચીઝ -બેબી કોર્ન રેડ ગ્રેવી મા
#એનિવર્સરી, વીક-૩# મૈન. જુવાર ઘઉં ના પરાઠા, ફ્લાવર -બ્રોકોલી યલો ગ્રેવીમાં, ચીઝ- બેબી કોર્ન રેડ ગ્રેવીકુકપેડ ની એનિવર્સરી સબબ આજે મેં એક અલગ જ પ્રકારનું મૈન કોર્ષ બનાવ્યું છે. મેં આમાં એક અલગ જ ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને પણ જરૂરથી ગમશે. આમાં મેં બે સબ્જી અને પરાઠા બનાવ્યા છે. છેલ્લે રાઈસ સુપ તો ખરા જ. સાથે સલાડ છાસ , દહી પાપડ પણ. Sonal Karia -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
રેડ ગ્રેવી પ્રીમિક્સ
#RB -11#Week - 11આ પ્રીમિક્સ માંથી પનીર બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા, વેજ મિક્સ સબ્જી વગેરે વગેરે બનાવી શકાય છે. પ્રીમિક્સ રેડી હોય એટલે 10 મિનિટ માં જ સબ્જી રેડી થઇ જાય છે. Arpita Shah -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
ચીઝ સ્ટ્રોબેરી ટાર્ટસ
ટાર્ટસ એ એક એકસોટીક ડેસર્ટ છે જે જુદા જુદા ફિલ્લિંગ સાથે પીરસાય છે. જે મીઠાં તથા નમકીન બંને હોય શકે. અત્યારે જ્યારે સ્ટ્રોબેરી ભરપૂર મળી રહી છે ત્યારે એની સાથે ચીઝ ને ભેળવી ને એક રસદાર ફિલિંગ વાળા ટાર્ટસ બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ