દહીં વડા ચાટ

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#DK

દહીં વડા ચાટ

#DK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 'ખીરું બનાવવા માટે'
  2. 2 કપમગ ની અને અડદ ની દાળ
  3. 1 ચમચીમેથી ના દાણા
  4. 1 ચમચીજીરૂ
  5. 'દહીં વડા માટે'
  6. તેલ તળવા માટે
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ચપટીમીઠા સોડા
  9. 1 બાઉલખાંડ વાળુ દહીં
  10. 2 ચમચીજીરૂ પાવડર
  11. 1 ચમચીમરચું પાવડર
  12. 'ગાર્નિશ માટે'
  13. 1 વાટકોસેવ
  14. 1 વાટકીમસાલા શીંગ
  15. 1 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સરખા પ્રમાણ માં અડદ ની દાળ અને મગ ની દાળ તથા એક ચમચી મેથીના દાણા લો. તેને ૪ કલાક પલાળી રાખો બાદ માં પીસી લો. પીસાઈ ગયા બાદ એક ચમચી જીરૂ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    ખીરું માં ચપટી સોડા ઉમેરી મિક્સ કરી મિડિયમ તાપે
    તળી લો.ત્યારબાદ વડા ને થોડી છાશ વાળા પાણી માં પલાળી નિતારી લો.

  3. 3

    એક પ્લેટ માં વડા તથા મીઠુ દહીં લો તેના પર મરચું, જીરૂ પાવડર ભભરાવો ત્યારબાદ સેવ,શીંગ,તથા કોથમીર,ચટણી થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes