રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને દાળ ને ધોઈ ને ૬-૭ કલાક પલાળી રાખો.
- 2
પલાળેલી દાળ ની પાણી નિતારી તેને મિક્સર મા ક્રશ કરી તેમાં હિંગ મીઠું આદુ મરચાં નાખીને બરાબર મિક્ષ કરી વડા માટે ખીરું તૈયાર કરો.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે હાથ માં કે ચમચી માં જે તમને ફાવે તેમ થોડું થોડું બેટર લઇ વડા પાડવા.
- 4
એક વાસણ માં પાણી લઈ તેમાં જે વડા તેલ માંથી કાઢી તરત જ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલાળવા.
- 5
વડા પલળી જાય એટલે હથેળી માં લઇ બરાબર દબાવી પાણી કાઢી લેવું.
- 6
દહીં મા મીઠું અને બૂરું ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો.
- 7
વડા ને એક ડિશ માં ગોઠવી તેના પર મીઠું દહીં નાખવું પછી તેના પર આદુ મરચાં કોથમીર શેકેલું જીરૂ પાવડર લાલ મરચું પાવડર અને દાડમ ના દાણા નાખી પીરસવા.
- 8
નોધ:- દહીં ઠંડુ લેવાથી સ્વાદ વધુ સારો આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
-
-
-
-
-
-
-
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CDYસાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ charmi jobanputra -
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366703
ટિપ્પણીઓ