રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કોથમીર ને ચોખ્ખા પાણીથી ધોઈ લો, પછી એક બાઉલ માં કાઢી લો, તેમાં ચણાનો લોટ, ચોખા નો લોટ, આદુ મરચાં લસણ ની પેસ્ટ, જીરુંહળદર પાઉડર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર ગરમ મસાલો તેલ અને મીઠું સ્વાદ અનુસાર નાખો,
- 2
બધા મસાલા ને સારી રીતે મિક્સ કરો, થોડોક કઠણ લોટ બાંધવો,
- 3
મીસરણ તૈયાર થઈ જાય એટલે એક ડીશ માં તેલ લગાવી તૈયાર થઈ ગયેલા મીસરણ નેં ડીશ માં પાથરી દો,અને મુઠીયા બનાવવા ના સટીમ કુકરમાં બાફવા મુકો,૧૫મીનીટપછી બફાઈ જાય એટલે ડીશ બહાર કાઢી લો,
- 4
સટીમ કુકરમાં બાફવા મૂકો, બફાઈ જાય એટલે બહાર કાઢી ઠંડું થાય એટલે તેને ચપ્પા ની મદદ થી ચોરસ ટુકડા કરી લો,
- 5
પછી નોનસ્ટિક તવા પર તેલ નાખી બા્ઉન કલર ના બન્ને બાજુ શેકી લો, તૈયાર છે સ્વાદિષ્ટ કોથમીર ની વડી, મહારાષ્ટ્રીયન લોકો તેને તેલ માં તળી ને સવૅ કરે છે મે નોનસ્ટિક તવા પર શેકી ને તૈયાર કરી છે,
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન કોથમીર વડી, ગરમ ગરમ સર્વ કરવા થી ટેસ્ટી લાગે છે 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
-
-
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ