રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં તલ, ઇલાયચી, ઘીનું મોણ નાખી દૂધથી પરાઠા જેવો લોટ બાંધી ૧૦ મિનિટ ઢાંકીને રાખો, એ દરમ્યાન એક કડાઈમાં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી નાખી ૩તારી ચાસણી કરો,
- 2
૧૦ મિનિટ પછી લોટમાંથી નાની પૂરી વણી કાંટાથી કાણા પાડી ઘી માં તળી લેવા, પછી તેને ચાસણીમાં પાંચ મિનિટ રાખી ઘી લગાડેલી પ્લેટ માં મૂકવા થોડીવાર પછી એરટાઈટ કન્ટેનર માં ભરવા (ઘઉંનો લોટ લઈ શકાય માપ એકજ રહેશે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છુંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB આ છુંદો બાર મહીના સુધી સ્ટોર કરી સકાય mitu madlani -
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
ગુંદર ની ઘેંસ (Gundar GheshRecipe in Gujarati)
ગુંદર એ હેલ્થ માટે ખૂબ જ સારું છે. એમાં થી ઘણા બધા ન્યુટ્રીશન મળી રહે છે. અને એ આપણી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. ગુંદર ની ઘેંસ ને તમે ફીઝ માં ૮-૧૦ દિવસ સુધી રાખી શકો છો.#સાતમ Charmi Shah -
આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
#GA4#Week1#Tamarindખાતી મીઠી આંબલી ની ચોકલેટ, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Nilam patel -
-
ફ્રેશ નારિયેળઅને રાજગરો હલવો (Fresh Nariyal Rajgira Halwa Recipe In Gujarati)
#CR#World Coconut Dayફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે. Ashlesha Vora -
મોલગા પોડી (ગન પાઉડર) (molaga podi recipe in Gujarati)
આ મસાલો સાઉથ નો ખુબ જ ફેમસ છે.તેને ઈડલી કે ઢોસા ઉપર નાંખવાથી તેનો ટેસ્ટ બમણો થય જાય છે.કાચની બોટલ મા ભરીને ૧ મહીના સુધી સ્ટોર કરી શકાય છે. Mosmi Desai -
-
-
-
-
-
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
પનીરના ગુલાબજાંબુ
પનીર રેસીપી 🍢🥗🧀#PCસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ 🤝🫶👩❤️👩#FDS Juliben Dave -
-
-
-
જૈન દાબેલી પાવ (ઈંડા વગર અને ઈસ્ટ વગર)
આપ પાવ બહુ જલદી બને છે આને ખાસ કરીને ઈંડા વગર ના અને ઈસ્ટ વગરના છે. Pinky Jain -
-
-
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
-
-
More Recipes
- દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
- મખાના સ્પ્રાઉટ સલાડ (Makhana Sprout Salad Recipe In Gujarati)
- રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
- સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
- બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16363952
ટિપ્પણીઓ (6)