રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2બટાકા
  2. 1ડુંગળી
  3. 2લીલા મરચા
  4. 1 ચમચીરાઈ
  5. 1/4 ચમચીહીંગ
  6. 1 ચમચીલાલ મરચું
  7. થોડી કોથમીર
  8. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા બાફી છાલ ઉતારી ભાંગીને લેવા

  2. 2

    કઢાઇ માં તેલ મૂકી ગરમ થયે રાઈ હીંગ નો વઘાર કરી બારીક સમારેલી ડુંગળી અને બારીક સમારેલા લીલા મરચા ઉમેરી સાંતળો.

  3. 3

    ડુંગળી ચઢી જાય પછી બટાકા, મીઠું, લાલ મરચું ઉમેરી હલાવી લેવું. ઉપર કોથમીર ભભરાવી મિકસ કરી લેવું.

  4. 4

    તો તૈયાર છે બિહારી આલુ ચોખા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes