આલુ ચોખા
#goldenapron2
વીક 12 બિહાર
આ બિહાર ની વેજ રેસિપી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા લઈને કૂકરમાં ત્રણ સીટી વગાડી ને બાફી લો. ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી લો.
- 2
અને તેને એક મેસર ની મદદથી મેશ કરી લો. હવે એક ડીશમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કોથમીર, ઝીણાં સમારેલા લીલા મરચા અને આદુની પેસ્ટ કરીને મુકો.
- 3
હવે એક ડીશમાં બાફેલા બટાકાનો માવો, ડુંગળી, મરચાં, કોથમીર, આદુની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે એક વઘારિયામાં તેલ લઈને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને આખા લાલ મરચાં નાંખી વઘાર કરો. અને આ વઘાર મિક્સ કરેલા બટાકા ના માવા પર રેડો અને બરાબર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢીને મૂકો. તો તૈયાર છે આલુ ચોખા......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બોમ્બે ભાજીપાવ
#goldenapron2વીક 8 મહારાષ્ટ્રના મુંબઈ નું ફેમસ ખાણુ એટલે ભાજી પાવ. મુંબઈની ભાજીપાવ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ભાજી પાવ ની રેસીપી બનાવીશું. Neha Suthar -
-
-
-
લીટી ચોખા
#ઇબુક day28બિહાર ની સ્પેશિયલ વાનગી સાથે ટોમેટો ચટણી,લીલી ચટણી. સ્પાઈસી ને ટેસ્ટી Shital Bhanushali -
-
-
-
-
દાળ વડા
#ઇબુક૧#પોસ્ટ ૧૨#૧૨આ દાળ વડા એ સાઉથઈન્ડિયન રેસિપી છે.અને ત્યાંના લોકોના ઘરે ઘરે આ સવારમાં નાસ્તા માં બનતી વાનગી છે.આ દાળ વડા ને ત્યાં નારિયેળ ની ચટણી સાથે ખાવામાં આવે છે.અને આ નારિયેળ ની ચટણી પણ ત્યાંનું ખાવાનું નારિયેળ નું તેલ મળે છે તેમાં બનાવા માં આવે છે અને ગરમ ગરમ ખાવાની મજાજ કય અલગ આવે છે. Payal Nishit Naik -
વેજિટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#Vegjalfrazie#MBR2#Week2આ નામ ફક્ત રેસ્ટોરન્ટ ના મેનુ માં જ જોયેલું અને એકાદી વાર ટ્રાઇ પણ કરેલું, ઘરે નહિ બનાવ્યું. મેં પેલી વાર આ ડીશ બનાવ્યું વેજિટેબલે જાલફ્રેઝી. મ જોવા જાયે તો બ્રિટિશ સામ્રાજ્ય વખત ની આ ડીશ છે જે નોન વેજિટેરીઅન્સ માટે છે પણ ઇન્ડિયા માં નોર્થ ઇન્ડિયા માં આ સબ્જી તરીકે અલગ અલગ વેજિસ ને સૌતે કરી ને એને બનાવે છે છે એને જાલફ્રેઝી તરીકે ખુબ પોપ્યુલર છે. મેં પણ આ લાસ્ટ વીક ના આપેલા ટાસ્ક માટે બનાવ્યું ફર્સ્ટ ટાઈમ ઘરે આ વેજ જાલફ્રેઝી. Bansi Thaker -
-
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
-
-
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#ઈસ્ટ આજે હું લઇ ને આવી છું બિહાર ની ફેમસ ડીશ લીટ્ટી ચોખા.. જે ઝારખંડ મા પણ પ્રખ્યાત છે. મારી એક સહેલી જમશેદપુર થી છે જેની પાસે થી હું લીટ્ટી ચોખા બનાવતા શીખી છું. આ રેસીપી રીંગણા ના ઓળા સાથે મળતી આવે છે.. દેશી ઘી મા બનતી આ વાનગી ખાવામાં ખુબજ સરસ લાગે છે.. Megha Madhvani -
-
-
-
દહીં ચુરા
#goldenapron2#વીક 12#બિહાર /ઝારખંડબિહાર માં મકરસંક્રાતિ માં દહીં ચુરા બનાવવા માં આવે છે. Beena Vyas -
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
-
-
-
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11271845
ટિપ્પણીઓ