દાળ બાટી ફોનડ્યું

#૨૦૧૯
આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે.
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯
આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાટી બનાવવા માટે બધી સામગ્રી (ચીઝ અને બટર સિવાય ની) ભેગી કરી બરાબર મિક્ષ કરો અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. આ લોટ ને 15 મિનિટ ઢાંકી રાખો.
- 2
હવે આ લોટ માંથી નાના નાના લુઆ બનાવો અને તેની વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી બરાબર પેક કરી ગોળા વાળી દો. આ રીતે બધાં ગોળા વાળી તૈયાર કરી તેને 180 ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 થી 20 મિનિટ માટે બેક કરો.
- 3
આ રીતે બધી બાટી તૈયાર કરો લો અને બટર/ઘી ગરમ કરી તેમાં બાટી ને 1 મિનિટ સાંતળી કાઢી લો.
- 4
દાળ ફોનડ્યું બનાવવા માટે દાળ ને 1/2 કલાક પલાળી, પછી ધોઈ ને કુકર માં નમક અને હળદર નાખી 2 સીટી વાગે ત્યાં સુધી રાંધી લો.
- 5
હવે દાળ માં જરૂર મુજબ પાણી (બિલકુલ થોડું પાણી ઉમેરવું, દાળ ને ઘટ્ટ રાખવી) ઉકળવા મુકો.
- 6
બટર ને ગરમ કરી દળ માં નાખો. દાળ માં ચીઝ ઉમેરી ગેસ બન્દ કરી દો. ગરમ ગરમ ફોનડ્યું નાની નાની ચિઝી બાટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)
#GA4 #Week25 આજે રાજસ્થાની ફેમસ વાનગી બાફલા બાટી મેં વીક 25 માટે બનાવી છે જેને દાળ સાથે સર્વ કરી છે. ખુબ જ હેલ્થી ડીશ છે ઘી નો ભરપૂર ઉપયોગ કરી ને બનાવી છે. ટ્રાય કરજો. Minaxi Rohit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#RB13 દાળબાટી રાજસ્થાની વાનગી છે.સમગ્ર દેશ માં આ વાનગી ખુબજ હોશ થી ખવાય છે.વડી ગુજરાતી લોકો તો ખાવાના ખૂબ જ શોખીન હોઈ આ વાનગી ને પણ પોતાની આગવી શૈલી માં બનાવી પીરસે છે.અહી આજે મે આ દાળ બાટી ખુબજ ઝડપથી ને સરળ રીતે બનાવી છે. . Nidhi Vyas -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
દાળ બાટી અપ્પમ પેન માં
આ રેસિપી મને cookpad ના fb group માં લાઇવ કરી શીખવાડવાનો મોકો મળ્યો હતો.હું એની રિસિપી રજૂ કરી રહી છું Krishna Joshi -
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
-
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ