રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ટમેટા ના અને કાંદા ના ટુકડા, લસણ ની કળીઓ, મરી, લવિંગ, અને તજ મિક્સ કરી પાણી નાખી ઉકાળો. હવે એક કડાઈ માં તેલ અને જીરું નો વઘાર કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, મસાલા અને આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં ફ્લાવર અને બટાકા ના ટુકડા નાખી ચડવા દો. હવે ઉકળેલા ટામેટા ઠન્ડા થાય એટલે તેને ક્રશ કરી ફ્લાવર બટાકા માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દો. ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
#RB4ગાંઠિયાનું શાક એકદમ જલ્દી બની જાય છે ઢાબા સ્ટાઈલ એકદમ ટેસ્ટી બને છે ઉનાળામાં શાક મળે નહીં ત્યારે ખૂબ ઉપયોગી થાય છે Kalpana Mavani -
-
-
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
-
-
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 17 Riddhi Ankit Kamani -
-
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
ઢાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી (dhaba style Aloo mutter subji)
#સુપરશેફ1 #શાક #વીક 1 #માઇઇબુક #પોસ્ટ27 Parul Patel -
ઢાબા સ્ટાઈલ કાજુ મસાલા
આ વાનગી ખૂબ જ સરળ છે..અને તમે સરળતા થી ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ માણી શકો છો.#કાજુ મસાલા#kaju #masala Vaishali Kotak -
-
ઢાબા સ્ટાઈલ આલુ ના પરોઠા (Dhaba Style Aloo Paratha Recipe In Gujarati)
આ પરાઠા અમે નૈનીતાલ થી રાનીખેત જતા રસ્તામાં ઢાબા માં ખાધેલા જે અમને બંને ને બહુજ પસંદ પડ્યા અને મેં ત્યા ના રસોઈયા પાસેથી રીકવેસટ કરી ને આ રસીપી લીધી હતી. Bina Samir Telivala -
-
સૂરણ ના પરાઠા(suran pArotha recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ..આમ તો હું સૂરણ ના સમોસા જ બનાઉ છું પણ આજે પરાઠા.. ગહુ નો લોટ નો ઉપયોગ કરી ને.#સુપરશેફ 3#મોનસૂને રેસિપી Pallavi Gilitwala Dalwala -
ગોબી મસાલા પુલાવ
#ઇબુક#Day4આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
-
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
-
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
-
મગ-અડદ વડા(mumg dal vada recipe in Gujarati)
આ વડા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.ચોમાસા મા વરસાદ પડતો હોય તો ગરમાગરમ ખાવાની મજા પડી જાય.#સુપરશેફ૩ Mosmi Desai -
ઢાબા સ્ટાઈલ દાલ ફ્રાય (Dhaba Style Dal Fry Recipe In Gujarati)
દાલફ્રાય એ ઢાબાની ખૂબજ વખણાય છે અને ટેસ્ટી પણ ખૂબજ હોય છે. દાલફ્રાય બધા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas -
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો
મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ઢાબા સ્ટાઈલ દેશી ચણા નું શાક (Dhaba Style Desi Chana Shak Recipe In Gujarati)
#MBR6#WEEK6 Rita Gajjar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679656
ટિપ્પણીઓ