દાળ બાફલા

#goldenapron2
#મધ્ય પ્રદેશ..
દાળ બાફલા એ મધ્ય પ્રદેશ ની ખુબ જ ફામૉસ રેસિપી છે.. મધ્ય પ્રદેશ માં દાળ ને વિવિધ મસાલા સાથે બનાવી તેને બાફલા સાથે સર્વ કરવા માં આવે છે.. જે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.
દાળ બાફલા
#goldenapron2
#મધ્ય પ્રદેશ..
દાળ બાફલા એ મધ્ય પ્રદેશ ની ખુબ જ ફામૉસ રેસિપી છે.. મધ્ય પ્રદેશ માં દાળ ને વિવિધ મસાલા સાથે બનાવી તેને બાફલા સાથે સર્વ કરવા માં આવે છે.. જે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સ દાળ માં ટામેટું નાખી તેને બાફી લેવી..ત્યાર બાદ પેન માં તેલ ગરમ થવા મૂકી ને.. તેમાં જીરું અને આદુ અને લસણ ની પેસ્ટ અને હિંગ નાખી ને બરાબર તતડે એટલે તેમાં દાળ નાખી... તેમાં લીમડો, કોથમીર અને લીલું મરચું તથા લાલ મરચું, હળદર, મીઠુ તથા બનાવેલું ગરમ મસાલો નાખી ને બરાબર ઉકાળો...
- 2
ત્યાર બાદ બાફલા બનાવા માટે.. ઘઉં, મકાઈ તથા ચણા નો જાડો લોટ લઇ તેમાં તેલ નું મૌન, મીઠુ નાખી ને કડક ભાખરી જેવો લોટ બાંધવો.. ત્યાર બાદ તેના નાના ગોળા વાળી ને 15 મિનિટ સુધી વરાળ માં બાફી... ત્યાર બાદ ઓવેન માં 180° તાપમાન ઉપર 10 મિનિટ સુધી બેક કરવી... અને પછી ઘી માં ડુબાડી ગરમ દાળ સાથે લસણ ની ચટણી નાખી સર્વ કરવી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોલાર દાળ
#goldenapron2#week6#westbengal એક પરફેક્ટ બંગાળી થાળી ત્યાંની પ્રખ્યાત ચોલર દાળ વગર અધૂરી લાગે છે... બંગાળી દાળ ખુબ ન સિમ્પલ અને સરળ મસાલા સાથે બનાવા માં આવે છે... જે ફામૉસ બંગાળી લુસી ( સ્ટફ પુરી ) કે રાઈસ સાથે સર્વ થઇ છે... Juhi Maurya -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
કર્ણાટકી આલૂ પાયલા
#goldenapron2#week15#karnatakaકર્ણાટક પાયલા એ ખુબ જ સરળ રીતે બનતો બટેકા નો મસાલો છે... જે કર્ણાટક માં ઢોસા ની સાથે સર્વ થઇ છે... Juhi Maurya -
દાલ બાફલા(dal bafalaa recipe in gujarati)
#વેસ્ટદાલ બાફેલા એ મધ્ય પ્રદેશ માં ઘણા શહેરમાં ખવાય છે અને તે રાજસ્થાની દાલ બાટી જેવી જ હોય છે. આ દાલ બાફેલા ટેસ્ટમાં તો સરસ જ લાગે છે પણ સાથે સાથે તેમાંથી આપણે સારા પ્રમાણમાં મલ્ટી વિટામીનસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ સારી કોલીટીમાં મળી રહે છે.ભોપાલ માં આ દાલ બાફલા ખુબ સરસ મળે છે. Vandana Darji -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ. Varsha Dave -
-
કોલ્હાપુરી મિસલ
#ઇબુક#day25મિસલ એ મહારાષ્ટ્ર નું ખુબ જ મનપસંદ ફૂડ છે...જે મહારાષ્ટ્ર માં ત્યા ના ટ્રેડીશનલ ઘાટી મસાલા નાખી બનાવા માં આવે છે.. જે સ્વાદ માં સ્પાઇસી હોઈ છે.. મહારાષ્ટ્ર નું ફૂડ તેના સ્પાઇસ માટે જાણીતું છે... ત્યા નો ટ્રેડીશનલ ગોડા(ઘાટી )મસાલો એ બઉ જ બધા સ્પાઈસીસ ભેગા કરી ત્યા ની સ્પેશ્યલ ઘાટી માં દળવા માં આવે છે અને એ જ મસાલા ઘ્વારા મિસલ નો સ્વાદ 4 ગણો વધી જઈ ખુબ જ સરસ ફ્લેવર આવે છે... Juhi Maurya -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
સોરક (મિક્સ તીખી ટામેટા ડુંગળી વાળી દાળ)
#goldenapron2##week 11 goa#ગોવા ના લોકો ચોમાસા માં ભાત કે ફ્રાય માછલી સાથે તીખી ચટપટી દાલ જે ટામેટા ને ડુંગળી ના સ્વાદ સાથે જમવામાં લે છે. ને જેને ત્યાં તે લોકો સોરક નામ થી ઓળખાવે. છે. તો આપડે આજે સોરક બનાવીશું Namrataba Parmar -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
મસાલા ફુદીના પૂરી (Masala Pudina Poori Recipe In Gujarati)
મસાલા પૂરી સ્વાદ માં ખુબ સરસ લાગે છે. જે ચા,અથાણાં શાક, દહીં સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
ખાંડવી
#goldenapron2#week1 કેમ છો મિત્રો... આજે ગુજરાતી સ્પેશ્યલ માં હું ખાંડવી ની રેસિપી લઇ ને આવી છું. જે ખુબ જ ફામૉસ ગુજરાતી ડીશ છે. ... અને તેને બનાવા ની રીત પણ આટલી જ સરળ છે. Juhi Maurya -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
મસાલા વાળા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
મસાલા વાળો રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એ રોટલા ને ચા સાથે દહીં સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
Up સ્ટાઇલ પ્રશાદ ના ચણા
#goldenapron2#week 14ઉત્તર પ્રદેશ માં જયારે પણ વ્રત ના ઉજવણી માં કન્યા ઓ ને જમાડવા માં આવે છે.. તે કન્યા ઓ ને દેવી ના સ્વરૂપે જમાડવા માં આવે છે જેનું ભોજન પણ પરંપરાગત રીતે લસણ અને કાંદા ના નહિવત ઉપયોગ ઘ્વારા બનાવા માં આવે છે... Juhi Maurya -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
પાલક પુરી
#goldenapron2#week 3 madhy pradeshમધ્ય પ્રદેશ ના લોકો ઊતના ફૂડ માં પાલક પુરી ને પણ પસંદ કરે છે .તો આપણે આજે પાલક પુરી બનાવીશું જે મધ્ય પ્રદેશ ના લોકો ની ડીશ છે. Namrataba Parmar -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ