રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા દુધિ ચણા બાફેલા લો.રાંધેલા ચોખા, મકાઈ લોટ,બાજરીનો લોટ,ઘઉંનો લોટ,મિક્સ કરો.ચમચી મીઠું, હળદર,રેડચિલી પાવડર, લીંબુ ટીપા, સોડાબીકાર્બોનેટ મિક્સ કરો આગળ બાફી લો.
- 2
બાફી લિધા તેના તુક્ડા કરો.વાઘારો.
- 3
વાનગી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
મૂંગ ઉદડ દાળ અને મકાઈ બાજરી રોટલા
#Rajkot21#પીળી આરોગ્ય ને ખુબ સારુુ બનાવે . પોસ્ટિક આહર લેવો ખુબ જરુરી છે. Rashmi Adhvaryu -
-
-
-
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
-
-
-
-
-
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
-
-
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
-
-
-
-
ભાત ના ઘરેવડાં
(#bhat na gharevda recipe in gujrati)#ભાત ના ઘારેવડા#ભાતPost5જયારે ભાત વધ્યા હોય ત્યારે ઘરેવડાં ખાસ બનાવાય છે અને ના વધ્યા હોય તો ચોખા નો લોટ પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11283237
ટિપ્પણીઓ