શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘવ નો લોટ
  2. પાચ બાફેલા બટેટા
  3. 1નાની વાટકી વટાણા
  4. 1કેપ્સીકમ
  5. 1કોથમીર
  6. 2લીલા મરચા
  7. લીલું લસણ
  8. લીલી ડુંગળી
  9. લીંબુ
  10. આદુ
  11. ચીઝ
  12. તેલ મીઠુ ખાંડ ચાટ મસાલો ઓરેગાનો ગરમ મસાલો
  13. ૩ ચમચી કોર્ન ફ્લોર સેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટા માં આ બધી સામગ્રી જીણા સુધારી મિક્સ કરો અને તેમાં ખાંડ મીઠું લીંબુ ચાટ મસાલો અને ગરમ મસાલો બધું નાખી માવો તૈયાર કરો

  2. 2

    ઘઉંના લોટમાં થોડું મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધો

  3. 3

    બટેટાના માવામાં કોર્નફ્લોર નાખી મુઠીયા વાડી તે તે રીતે લાંબા સેપ આપો પછી તેને તવામાં થોડું તેલ મૂકી પેટીસ ની જેમ ફ્રાય કરોબદામી રંગનો ફ્રાય કરો બેય સાઈડ સરસ કરો ગેસ ધીમો રાખવો

  4. 4

    ફ્રેન્કી બનાવવા માટે બાંધેલા લોટને રોટલી ની જેમ વણો પછી બે ઇ સાઇડ તેલ વગર શેકી લેવાં પછી જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે પાછી તેલ મૂકી શેકી લેવી ફેંકી ની અંદર ગ્રીન ચટની લગાવો પછી તૈયાર કરેલી પેટીસ મૂકો ઉપર ચીઝ પાથરો ઓરેગાનો ચાટ મસાલો નાખો પછી બેય સાઈડ થી ફોલ્ડ કરી થોડીવાર તવા ઉપર રાખો

  5. 5

    આ ફેંકી તૈયાર છે તેને ગ્રિન ચટણી સોસ સાથે સર્વ કરો સેકસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
trupti maniar
trupti maniar @cook_19678902
પર

ટિપ્પણીઓ

Similar Recipes