રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય લોટ મિક્સ કરી તેની અંદર મેથીની ભાજી પાલકની ભાજી તમારી નાખી દેવી આદુ-મરચાની પેસ્ટ લીલુ લસણ સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી પાણી અને લોટ બાંધી લેવો
- 2
ગેસ ચાલુ કરી અને નોન સ્ટિક લોડી મૂકો અને લોટ નાના-નાના લુવા લય અને કેટલા જેવા બનાવી લેવા પછી તેને બ્રાઉન કલરના તેલ લગાવી અને શેકી લેવાં તૈયાર છે આપણા પાલક ના ઢેબરા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
-
સવારનો બ્રેકફાસ્ટ નાસ્તો ફૂદીનાને મેથીના ઘઉં બાજરી ના થેપલા સાથે ગાંઠિયા અને કઢી
મહત્વપૂર્ણ બ્રેકફાસ્ટ રેસીપી Devam Vasani -
-
-
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
-
-
-
લસણીયા પાલક ગાંઠીયા
શિયાળાની ઋતુમાં ભાજી ખુબ જ તાજી મળે છે આપણે ભાજીમાંથી શાક, સલાડ ,પરાઠા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીયે છે તો આજે મેં પાલકની ભાજી અને લસણનો ઉપયોગ કરી લીલા અને તીખા ગાંઠિયા બનાવ્યા છે.#લીલી#ઇબુક૧#૧૦ Bansi Kotecha -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#સાઉથ ગુજરાતની ફેમસ વાનગી ઢેકરાસ્વાદિષ્ટ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા ચટપટી ટામેટા લસણ ની ચટણી સાથ Ramaben Joshi -
-
-
-
પાલક પનીર ના પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#coojpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
#BW#methibajradhebra#bajramethiparatha#pearlmillet#winterspecial#dhebra#cookpadgujarati Mamta Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11359822
ટિપ્પણીઓ