રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા ને સ્મેશ કરવા. એમાં ઝીણું સમારેલું કોથમીર, લીલું લસણ,હળદર, મીઠું,ખાંડ, લાલમરચું, ગરમ મસાલો,ખાંડેલા વરિયાળી, જીરું અને આખા સુકા ધાણા મિક્સ કરવું. હવે એના ગોળા બનાવવા.
- 2
હવે ખીરું બનવવા એક બાઉલ માં ચણા નો લોટ, ચોખા નો લોટ, મીઠું,લાલ મરચું, સોડા-બાય-કાર્બ અને ગરમ તેલ નાખી એક જ દિશા માં ૧ મીનિટ ફેંટવું.
- 3
હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. ગોળ ને ખીરા માં ડીપ કરી ને કાઢી ને તળી લેવું. સોસ અથવા ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati -
કટ વડા
#આલુકટ વડા એ પરંપરાગત મહારાષ્ટ્રિયન રેસીપી છે. કોલ્હાપુરની ખાસ રેસીપી છે. બટાકાવડા ને ગરમ અને મસાલેદાર કરી અથવા તારી તરીકે ઓળખાતી ગ્રેવી સાથે પીરસવામાં આવે છે. Prachi Desai -
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MA Cookpad સારી સારી કોન્ટેસ્ટ આપે છે. તો માં... માં ના હાથ નું ખાઈ ને આપણે મોટા થયા છીએ. તો mummy ની બધી રેસીપી મારી ફેવરિટ છે જ. એમાંથી આ એક જે મારા mummy ખાસ બનાવે છે તે બટેટાવડા. મને અને મારા ઘર માં સૌને ને મમ્મી ના હાથ ના વડા. ખૂબ જ ભાવે છે.તો ચોક્કસ આ રીતે તમે પણ ટ્રાઈ કરજો. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11151760
ટિપ્પણીઓ