હોમ મેડ પનીર

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#માસ્ટર ક્લાસ
#TeamTrees

શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ૧ લીટર દૂધ
  2. ૧ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી તેમાં લીંબુનો રસ પાણી નાખીને ભેળવો. અને ત્યારબાદ તેને હલાવો. દૂધ ફાટી જાય પછી તને એક કપડામાં રાખીને નિતારી લો.

  2. 2

    એકદમ પાણી નિતારીને નીચવી લો. આ રીતે પનીર તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes