દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ખમણેલી દુધી અને બધા લોટ આદુ મરચાની પેસ્ટ બધા મસાલા લીંબુ ખાંડ તેલ નાખી બરાબર મિક્સ કરી લો જરૂર પડે તો જ પાણી ઉમેરવું અને તેલવાળો હાથ કરી પતલા મુઠીયા વાળી લો
- 2
ત્યારબાદ એક મોટા લોળા માં પાણી ગરમ નથી થાળીમાં તેલ લગાવી મુઠીયા ને ગોઠવી લો અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે મીડીયમ ગેસ પર થવા દો ચપ્પુની મદદથી ચેક કરી લો કે મુઠીયા ચડી ગયા છે કે નહીં ચપ્પુ ક્લીન આવે એટલે સમજી લેવું કે મુઠીયા બરાબર ચઢી ગયા છે
- 3
ત્યારબાદ નીચે ઉતારી પાંચ મિનિટ માટે રહેવા દો અને સર્વિંગ પ્લેટમાં લઈને ચપ્પુની મદદથી કટ કરી લો અને શીંગ તેલ સાથે સર્વ કરો બહુ સરસ લાગે છે તમે અને વઘારી પણ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
ગાર્લિક બાજરા ના ખાખરા (Garlic Bajra Khakhra Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
દુધી ના રીંગ ઢોકળા (Dudhi Ring Dhokla Recipe In Gujarati)
#EB#Week9# દૂધીના રીંગ ઢોકળામુઠીયા સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાંજના વાળુ ટાઈમની famous item છે જેમકે મેથીના ઢોકળા પાલકના ઢોકળા ભાત ના ઢોકળા દુધી ના ઢોકળા તુવેર ના ઢોકળા વગેરે અનેક જાતના ઢોકળા બને છે તેમાં દૂધી ના ઢોકળા એકદમ સરળ અને સુપાચ્ય છેઆપણે હંમેશાં દુધી ના ઢોકળા દુધી ખમણીને બનાવીએ છીએ.પરંતુ મેં આજે દૂધીને બારીક બારીક કટિંગ કરી ને તેની રીંગ વાળીને ઢોકળા બનાવ્યા છે.જે કે જે દેખાવમાં સુંદર અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કંઇક હેલ્ધી , ટેસ્ટી અને જલ્દી બની જાય એવુ ખાવુ હોય , તો આ બેસ્ટ ઓપ્શન છે. રાત્રે મુઠીયા બનાવીને ફી્ઝમાં મુકી દો, સવારે વઘારો. ફટાફટ રેડી. Tejal Vaidya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025896
ટિપ્પણીઓ (5)