કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. મંચુરિયન ભેળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. મંચુરિયન ભેળ રેસીપી મુખ્ય ફોટો

વેજ. મંચુરિયન ભેળ

Parul Patel
Parul Patel @Parul_25

#૨૦૧૯

#૨૦૧૯

વધુ વાંચો

વેજ. મંચુરિયન ભેળ

Parul Patel
Parul Patel @Parul_25

#૨૦૧૯

#૨૦૧૯

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપગાજર છીણેલું
  2. 1 કપશિમલા મરચું બારીક ચૉપ કરેલું
  3. 2 કપકોબીજ છીણૅલી
  4. 1 કપડુંગળી ચિપ્સ જેવી સમારવી
  5. 1 ચમચીલીલા મરચાં બારીક ચૉપ કરેલા
  6. 2 ચમચીલીલું લસણ ચૉપ કરેલું
  7. 1 મોટી ચમચીઆદુ - લસણ ની પેસ્ટ
  8. 1/2 કપચોખા નો લોટ
  9. 1/2 કપકોર્ન ફલૉર
  10. પીંચ કાલી મિર્ચ
  11. 1 મોટો ચમચોસોયા સૉસ
  12. 1 મોટો ચમચોરૅડ ચીલી સૉસ
  13. 1 મોટો ચમચોસેઝવાન સૉસ
  14. 1નૂડલ્સ નુ પેકેટ
  15. 1/2 કપલીલી ડુંગળી બારીક સમારેલી
  16. 1 ચમચીકૉથમીર
  17. ભેળ માટે:-
  18. 1 કપકોબીજ સમારેલી ચિપ્સ જેવી
  19. ગાજર અને શિમલા મરચાં સમારેલી ચિપ્સ જેવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    કોર્ન ફલૉર, ચોખા નો લોટ, આદુ-લસણ ની પેસ્ટ, લીલા મરચાં, સોયા સૉસ, રેડ ચીલી સૉસ, મીઠું, મરી પાવડર, ગાજર, કોબીજ, અને શીમલા મરચું આ બધું મિક્સ કરીને લોટ બાંધી લો. પછી ગૉળા વાળીને તળી લો. મંચુરિયન રેડી છે.

    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલા માં પાણી નાખીને નૂડલ્સ ને બાફી લો. પછી તેને 10મિનિટ ચારણી માં નિતરવા દો. 10મિનિટ પછી તેમાં 1 મોટો ચમચૉ કોર્ન ફલૉર નાખીને મૅરીનૅટ કરી લો અને તળી લો.

    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભેળ બનાવવા માટે એક બોલ માં મંચુરિયન લો, બધા શાક ને સાંતળી ને તેમાં થોડો સોયા સૉસ અને સેઝવાન સૉસ એડ કરો. હવે આ શાક ને મંચુરિયન ના બોલ માં ગોઠવો. પછી ઉપર તળૅલા નૂડલ્સ ને એડ કરો. સેઝવાન સૉસ પણ એડ કરો. પછી તેની પર લીલી ડુંગળી અને કૉથમીર થી ગાર્નિસ કરો.

    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો રેડી છે યમ્મી મંચુરિયન ભેળ.

    વેજ. મંચુરિયન ભેળ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 29, 2019 10:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ - પનીરી  તવા લઝાનીયા (હોમ મેડ)
  2. લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
  3. ખજૂર કળશ
  4. ટોમેટો પૌવા સલાડ ઓઇલ ફ્રી
  5. માડવીના ભુકા ની માવા ચીકી
  1. ધુસ્કા
  2. ચીઝ મેયો તવા હાંડવા પેનકેક ધમાલ
  3. હાંડી રિંગણ નું ભડથું
  4. વેંજીટેબલ્સ મેયૉ સેન્ડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11289258
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close