ધુસ્કા

Kinjal Shah @cook_17759229
બીહાર ની ફેમસ સ્ટીટ ફુડ
#goldenapron2
#week12
#bihar (jharkhand)
#૨૦૧૯
ધુસ્કા
બીહાર ની ફેમસ સ્ટીટ ફુડ
#goldenapron2
#week12
#bihar (jharkhand)
#૨૦૧૯
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ચણાની દાળ તથા અળદની દાળ ને 5થી6 કલાક પાણી મા પલાળો. પછી તેને ધોઈ ને મીકસર ના કપ મા લો. તેમા લસણ,મરચા તથા આદુ નાખી વાટો. ખીરા મા થોડુ જ પાણી નાખી ને ક્રશ કરો.
- 2
પછી તેમા મીઠુ,હળદર,લીલા ધાણા બારીક સમારેલાતથા ખાવાનો સોડા નાખી હલાવો. એક કઢાઈ મા તેલ ગરમ થાય એટલે ચમચા વડે તેલ મા તૈયાર ખીરુ નાખો. તરાય જાય એટલે તેને કાઢો. રેડી છે ધુસ્કા.
- 3
ધુસ્કા ને સૅવીગ પ્લેટ મા લો અને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
ધુસ્કા (dhuska recipe in Gujarati)
આ રેસેપી ઝારખંડની ખુબ ફેમસ છે.ખુબ જ સરસ લાગે છે.તમે પણ જરૂર ટા્ય કરજો.#ઈસ્ટ Mosmi Desai -
ઘૂઘની ચૂડા
#goldenapron2#Week12#Bihar/Jharkhandઆ બિહાર ની વાનગી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવખમણી(સૂરત ની સ્પેશિયલ મઢી નીખમણી)
#સ્ટ્રીટ ફૂડ સેવખમણી અહીં સૂરત માં મઢી ની ખમણી ફેમસ છે બહુજ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11291990
ટિપ્પણીઓ