વેંજીટેબલ્સ મેયૉ સેન્ડવીચ
#માસ્ટરકલાસ
#Masterclass
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાજ વેંજીતેંબ્લસ ને સમારી ને ઍક બાઉલ મા લયિ લો અનેં તેમાં મીઠુ અનેં ચાટ મસાલો નાખી મેયૉનીઝ નાખી ને હલાવી લો
- 2
બ્રેડ લયી ઉપર બટર લગાવી ને એક સાઈડ માં ગ્રીન ચટણી ને અનેં બીજી બ્રેડ પર ટોમેટો સોસ લગાવી ને રેડી કરી લેવું અનેં ગ્રીન ચટણી વાળા બ્રેડ પર બનાવેલ મિષરણ ને પાથરી દેવું અનેં ટોમેટો સોસ લગાવેલ બ્રેડ ઉપર મુકી દેવી
- 3
આવી રીતે બધીજ સેન્ડવીચ બનાવી ને રેડી કરી લેવી અનેં તવા પર બટર મુકી ને બન્ને સાઈડ શેકી લેવી
- 4
તૌ રેડી છે આપણી સેન્ડવીચ તેને તમે ટોમેટો સોસ અનેં ગ્રીન ચટણી સાથે ખાવાની મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
-
-
-
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
-
-
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
-
-
-
-
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
પાનીની સેન્ડવીચ
સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱#SDમાય રેસીપી ઈબુક 📒📕📗#RB8વીક 8થોડા વર્ષોથી પાનીની સેન્ડવિચ બહુ ફેમસ થઈ રહી છે. રેસ્ટોરાંમાં તો પનીની સેન્ડવિચ મળે જ છે અને આજકાલ તો લગ્નોમાં પણ આ સેન્ડવિચ ખૂબ પીરસાય છે. એકદમ ટેસ્ટી લાગતી આ રેસિપી મૂળ ઈટાલીની છે. ઈટાલીમાં પનીનીનો અર્થ થાય છે નાની બ્રેડ અથવા બ્રેડ રોલ. દેશ-વિદેશમાં વેજ અને નોન-વેજ પાનીની સેન્ડવિચ ખૂબ ખવાય છે.ઘરે ફટાફટ બની પણ જશે અને રેગ્યુલર સેન્ડવીચ કરતાં કંઈક અલગ ખાવાનો સંતોષ મળશે , Juliben Dave -
-
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11292189
ટિપ્પણીઓ