ઘૂઘની ચૂડા

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#goldenapron2
#Week12
#Bihar/Jharkhand
આ બિહાર ની વાનગી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે

ઘૂઘની ચૂડા

#goldenapron2
#Week12
#Bihar/Jharkhand
આ બિહાર ની વાનગી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢ વાટકી દેશી ચણા
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. 2 ચમચીલાલ મરચું પાવડર
  4. અડધી ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરું
  6. અડધી ચમચી જીરું
  7. ચપટીહિંગ
  8. 4 ચમચીકોથમીર
  9. 5 ચમચીતેલ
  10. દોઢ કપ પાણી
  11. ગ્રેવી માટે:
  12. 3ટામેટા
  13. 3 ચમચીચણા
  14. 1 ટુકડોઆદું
  15. 3લીલા મરચા
  16. ચૂડા માટે:
  17. 1વાટકી પૌવા
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને 8 કલાક માટે પલાળી ને મુકી રાખો

  2. 2

    સૌ પ્રથમ ટામેટા,મરચા,આદું અનેં ચણા ને મિક્ષર માં ફાઈન ગ્રેવી બનાવી ને રેડી કરી લેવી

  3. 3

    એક કુકર માં તેમ મુકી તેમાં જીરું નાખી હિંગ નાખી ને હળદર,ધાણાજીરું નાખી ને બનાવેલ ગ્રેવી નાખી ને લાલ મરચું નાખી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો

  4. 4

    હવે તેમાં પલાળેલા ચણા નાખી ને 1 મિનીટ માટે સાંતળી લેવું અનેં દોઢ કપ પાણી નાખી ને કુકર મા 1 સિટી પડાવી લેવી ને પછિ 10 મિનીટ ધીમી આંચ પર રાખી ને ગેસ બંદ કરી દેવો

  5. 5

    હવે કુકર ખોલી ને તેમાં ગરમ મસાલો અનેં કોથમીર ભભરાવી ને સર્વ કરો

  6. 6

    હવે આપણે ચૂડા માટે પૌવા લઇ ને તેલ મા તળી લેસું અનેં ઘૂઘની સાથે ચૂડા ને સર્વ કરીશુ

  7. 7

    એક બાઉલ માં ઘૂઘની કાઢી ને પ્લેટ માં સાથે ચૂડા ને પણ સર્વ કરો આ બિહાર ની ખૂબ જ ટેસ્ટી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes