ધૂસ્કા
#goldenapron2
#બિહાર & ઝારખંડ ની આ પ્રખ્યાત વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળી રાખો.૫ કલાક પછી પાણી કાઢી લો.મિક્સર માં લીલા મરચાં આદું અને લસણ નાખી પીસી લો.ખીરુ વધારે જાડું કે પાતળું ના હોવું જોઈએ.
- 2
ખીરું પીસાઈ જાય એટલે તેમાં હિંગ હળદર મીઠુ જીરું અને કોથમીર નાખી હલાવી લો.પછી એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધૂસ્કા ધીમા તાપે તળી લો.આમ બધા ધૂસ્કા તળી લો તળાઈ જાય એટલે તેને લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ઝારખંડ ફેમસ ધૂસ્કા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સત્તું કી કચોરી
#goldenapron2#વીક૧૨#બિહાર/ઝારખંડબિહાર મા સત્તુ ખૂબ જ વપરાય છે, જે હેલ્થ મા અને ટેસ્ટ મા ખૂબ જ સરસ હોય છે ... Radhika Nirav Trivedi -
ઢુશકા (Dhhuska recipe in Gujarati) (Jain)
#ST#Dhhuska#ઝારખંડ#street_food#deepfry#cookpadindia#cookpadgujrati ઢુશ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવે છે આ વાનગીને ચટણી તથા રસાવાળા દેશી ચણા અને રસાવાળા શાક સાથે ત્યાં સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
મોસડેંગ સરમા
#goldenapron2#નોથૅ ઈસ્ટ ઇન્ડીયા ( ત્રિપુરા) ની પ્રસિધ્ધ વાનગી છે . આ ટામેટાની ચટણી ને પરોઠા અને ભાત જોડે પીરસવામાં આવે છે. Thakar asha -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
-
-
-
-
અડદની દાળ(adad daal recipe in gujarati)
#ફટાફટ મને ખુબજ ભાવે અડદની દાળ.ને જુવાર ના રોટલા ને સલાડ સાથે છાશ ખુબ જ સરસ લાગે. ના દીવસે બધાને ત્યાં વધારે આ દાળ બને છે. SNeha Barot -
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઢુસકા અને દેશી ચણા-કાચા કેળા ની તરીવાળુ શાક(dhuska and chana saak recipe in gujarati)
#સુપરશેફ4#ઢુસકા#ઝારખંડ#Street_food#ચણા#CookpadIndia#COOKPADGUJRATI મિત્રો અહી મેં ચોખા, ચણા ની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઢુસકા બનાવ્યું છે. અને તેની સાથે ત્યાં નાં પ્રખ્યાત તરીવાળા દેશી ચણા ને મારી રીતે સંપૂર્ણ જૈન વાનગી નું સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
-
દહી પખાલ ભાત
#goldenapron2વિક - 2 ઓરીસાદહી પખાલ ભાત એ ઓરિસ્સાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. Neha Suthar -
-
દાળરસમ(Daal Rasam recipe in Gujarati)
#સુપરશેફ3રસમ એ South Indian વાનગી છે. જેમાં મરી, આંબલી, તુવેરની દાળનું પાણી હોય છે.. શરદી કે કફ હોય ત્યારે ગળામાં રાહત પણ મળે છે .ઢોંસા , rice વગેરે જોડે સરસ લાગેછે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel -
-
ખાટી કઢી ને મસાલા રોટલા
#શિયાળા શિયાળામાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. જે થી મારી આ વાનગી માં મે લીલી મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
પેસારટ્ટુ ઉપમા(pesarattu upma recipe in gujarati)
#સાઉથઆંધ્ર પ્રદેશના આ પ્રખ્યાત છે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે, નાના બાળકો અમુક કઠોળ નથી ખાતા હોતા તો એના માટે આ આ ખૂબ જ ઉપયોગી રહેશે jigna mer -
-
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11267899
ટિપ્પણીઓ