હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન

#5Rockstars
#ફ્યુઝનવીક
આ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars
#ફ્યુઝનવીક
આ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે નુડલ્સ ને પાણી ગરમ કરવા મુકી ને તેમાં બાફી લઇસુ
- 2
હવે મન્ચુરિયન માટે વઘારેલી ખીચડી બનાવા માટે એક કુકર મા તેલ રાય જીરું હિંગ મુકી તેમાં પાણી નો વધાર કરિ તુવેર ની દાળ અને ચોખા ધોઈને નાખી ને હળદર,મરચું,મીઠુ,ધાણાજીરું નાખી ને 3 સિટી પડાવી લેવી ખીચડી ઠંડી થાય એટ્લે એક બાઉલ મા કાઢી ને તેમાં ચણા નો લોટ અને મીઠુ નાખી ને ગોડ ગોળા વાળી દઈશુ
- 3
અને તેલ મા તળી લઇશુ
- 4
એક પેન મા તેલ મુકી તેમાં આદું,લસણ અને મરચા ની પેસ્ટ નાખી ને સાંતળી લો પછી તેમાં લિલી અને સૂકી ડુંગળી નાખી ને સાંતળો હવે તેમાં કેપ્સીકમ અને કોબીજ નાખી ને સાંતળો
- 5
હવે તેમાં ગેસ સ્લો કરી ને મીઠુ,મરી પાવડર,ગ્રીન ચીલી સોસ,રેડ ચીલી સોસ,સોયા સોસ નાખી ને ટોમેટો કેચપ નાખી થોડો ચાઈનીઝ મસાલો નાખી ને હલાવી ને ખીચડી નાં બનાવેલ મન્ચુરિયન નાખી ને હલાવી લો પછિ તેમાં નુડલ્સ નાખી ને બરાબર મિક્ષ કરી લો
- 6
હવે એક પ્લેટ મા કાઢી ને ઉપર કોથમીર અને ડુંગળી થી સજાવી ને સાથે કોબીજ,ગાજર અને કેપ્સીકમ નું સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)
અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે... Pinky Jesani -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ... KALPA -
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
મન્ચુરિયન વડા
#સુપર સેફ3#વીક3#પોસ્ટ4#મોન્સૂન#જુલાઈ મન્ચુરિયન મારા દિકરા નાં ફેવરિટ છે મોન્સૂન મા વડાં મળી જાય એટ્લે બસ બીજા વડાં ન માંગે આહ.... હા.. સુગંધ આવે એટ્લે ખબર પડી જાય હ... મન્ચુરિયન બનાવ્યા છે ને... Vandna bosamiya -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
-
મેક્રોની સાબુદાણા ખીચડી
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો સાબુદાણાની ખીચડી તો આપણે ફરાળમાં હંમેશા ખાઈએ છે પણ ક્યારેય વિચાર્યું છે કે તેને ઇટાલિયન ડીસ સાથે મિક્સ કરીને ખાઈએ તો ટેસ્ટમાં કેવી લાગે તો ચાલો મિત્રો આજે એક ફ્યુઝન રેસિપી બનાવીએ ઇટાલિયન મેક્રોની પાસ્તા સાથે ગુજરાતના ફરાળી ફેમસ સાબુદાણા મિક્સ કરીને ખીચડી બનાવીએ Khushi Trivedi -
પાલક લસણ નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4#Week4#greenrecipeઆ રેસિપી મે zoom live Session માં #chefsmitsagar sir પાસેથી શીખી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ અને spicy છે. અમારા ધરમાં બધાને જ આ નુડલ્સ ખુબ જ ગમી . Thank you so much All admins 🙏 Payal Sachanandani (payal's kitchen) -
નુડલ્સ કોફતા કરી વિથ પરાઠા (Noodles Kofta Curry Paratha Recipe I
#MRCSunday ચોમાસા માં ચટપટું તેમજ તીખું ખાવાનું મન થાય.તો આજે મે રસોઈ માં એક નવું ક્રીએશન કર્યું.☺️ નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે. Varsha Dave -
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
-
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન
#GA4#Week2 બાળકો ને ચાઈનીઝ વધારે ભાવે ખાસ તો નૂડલ્સ . ફ્રુટ માં કેળા કેલ્શિયમ વધારે હોય તો આજે બન્ને નું કોમ્બિનેશન કરી ને કંઈક નવું કરવા નો પ્રયત્ન કર્યો છે. Shailee Priyank Bhatt -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
-
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
વેજ મન્ચુરિયન ચાટ વિથ વહાઈટ સોસ
#એનિવર્સરી#સ્ટાર્ટર/મન્ચુરિયન બોલ્સ બનાવી તેને જીરા પુરી અને વહાઈટ સોસ સાથે ચાટ ની જેમ સર્વ કર્યું છે. Safiya khan -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar
More Recipes
ટિપ્પણીઓ