દુધી અને મેથી નાં  મુઠીયા

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

દુધી અને મેથી નાં  મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1દુધી
  2. 1મેથી ની ભાજી
  3. 1 નાની ચમચીહરદળ
  4. 1 ચમચીમરચું
  5. મીઠું જરૂર મુજબ
  6. હિંગ જરૂર મુજબ
  7. અડધું લીંબુ
  8. અડધી ચમચી ખાંડ
  9. અડધી ચમચી સોડા
  10. 1ચમચો તેલ
  11. 1ચમચો ચણા નો લોટ
  12. 1ચમચો બજરા નો લોટ
  13. 1વાટકો ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધી અને મેથી ની ભાજી ને ધોઈ ને મસાલો કરવો હરદળ,મરચું,મીઠું, હિંગ, સોડા,તેલ બધુ મિક્સ કરી દેવું

  2. 2

    મસાલો મિક્સ કરી ને લોટ નાખવો ચણા નો, બજરા નો લોટ, ઘઉં નો લોટનાખી ને મિક્સ કરવો પાણી ની જરૂર હોય તો નાખવું લોટ બાંધવો

  3. 3

    લોટ બાંધી ને મુઠીયા વાળી લેવા તપેલા મા ચારણી મુકી ને મુઠીયા વાળી ને બાફવા મુકવા 20,25 મિનીટ ગેસ ઉપર મીડિયમ તાપ પર રાખવા મુઠીયા થઈ જાય એટ્લે કટકા કરવા

  4. 4

    લોયા મા 3ચમચા તેલ મુકી તેલ થાય એટ્લે વધાર મા રાય, જીરું, તતળે એટ્લે તલ નાખી ને હિંગ નાખી મુઠીયા વધારવા હલાવી નાખવા

  5. 5

    આપડા દુ ઘી નાં મુઠીયા તૈ યાર સોસ શાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes