મેથીના મુઠીયા

#શિયાળા
દુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ઝીણી સમારી લો ત્યાર બાદ તેને ધોઈ લો હવે એક બાઉલમાં મેથી ઘઉંનો લોટ બાજરીનો લોટ ભાત ચણાનોલોટ આદું મરચાંની પેસ્ટ મીઠું હળદર અડધી ચમચી ખાવાનો સોડા બધું નાખીને બધું બરાબર રીતે મિક્સ કરી લો
- 2
સરસ મિક્સ થઇ ગયા બાદ તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને સરસ રીતે હલાવી લો
- 3
ત્યાર બાદ તેમાંથી મુઠીયા વાળી લો
- 4
હવે એક પેન માં પાણી મૂકી તેમજ સ્ટેન્ડ મૂકી તેના પર ચારણી મૂકી તેમાં મુઠીયા મૂકી મુઠીયા અને ઢાંકીને તેને વરાળમાં બફાવા મૂકો
- 5
મુઠીયા બફાઈ જાય એટલે મુઠીયા તૈયાર છે. મૂઠીયા ઠરી જાય ત્યારબાદ તેને સરખા પીસ કરી લો.
- 6
હવે પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને મરચાં નાખી બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં મૂઠિયાં લાલ મરચાનો પાવડર હળદર તલ નાખી બરાબર સાંતળી લો તૈયાર છે મુઠીયા
- 7
તૈયાર છે મેથીના મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
મેથીના ગોટા
#લીલી શિયાળા માંમાર્કેટમાં લીલા શાકભાજી સારા આવતા હોય છે શિયાળામાં મેથી ખાવા થી હાડકાના દુખાવા સારા થઈ જાય છે તો આજે હું લાવી છું મેથીના ગોટા તમે જરૂર ટ્રાય કરજો Vaishali Nagadiya -
વેજીટેબલ મુઠીયા
#શિયાળા#TeamTreesમુઠીયા તો બધા જ બનાવતા જ હોય છે પણ મેં થોડા અલગ રીતે બનાવ્યા છે.શિયાળામાં સારા શાકભાજી મળે છે તો થોડા યુઝ કરીને મેં મુઠીયા બનાવ્યા છે. Kala Ramoliya -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
મેથીના ગોટા
#શિયાળા શિયાળામાં મેથી બહુ જ મળે છે, જેથી શિયાળામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા જ અલગ હોય છે. Harsha Israni -
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મિત્રો મુઠીયા તો બધા ને ભાવતાજ હોઈ છે. મારાં કિડ્સ ને તો બોવજ પ્રિય છે. તો ચાલો બનાવીયે.#GA4#week12 shital Ghaghada -
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
#GA4#Week19#Methiઆપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.#મેથીનામુઠીયા#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથીના મુઠીયા રાત્રે ડીનર માં વનમીલ પોટ તરીકે એક જ વસ્તુ થી પેટ ભરાઈ જાય અને પોષણ પણ સારૂ મળે છે.. એમાં મિક્સ લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.. એટલે ડાયેટ માટે પણ બેસ્ટ છે.. Sunita Vaghela -
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
-
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana
More Recipes
ટિપ્પણીઓ