બટાટા વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩ મધ્યમ સાઇઝ નાં બાફેલા બટાટા
  2. ૧/૨ ટે. સ્પૂન દાડમ
  3. ૧/૨ ટે. સ્પૂન આદું મરચાં
  4. ૧/૨ ટે. સ્પૂન તજ લવિંગ તલ વરિયાળી નો ભૂકો
  5. ૧/૨ ટે. સ્પૂન ખાંડ
  6. ૧/૨ ટે. સ્પૂન લીંબુ નો રસ
  7. ૧ ટી. સ્પૂન મીઠું
  8. ૧/૨ ટે. સ્પૂન કાજુ કિસમિસ
  9. ૧ ટે. સ્પૂન કોથમીર
  10. ૧/૨ ટી. સ્પૂન કાશ્મીરી મરચુ
  11. ૧/૨ ટી. સ્પૂન તીખું લાલ મરચુ
  12. ૧/૨ ટી. સ્પૂન ગરમ મસાલો
  13. ૧/૨ ટી. સ્પૂન હિંગ
  14. ૧/૨ ટી. સ્પૂન કસૂરી મેથી
  15. ચણા નાં લોટ નું ખીરું
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક થાળી માં બાફેલા બટાટા નો છૂંદો કરી લો.

  2. 2

    તેમાં દરેક મસાલા ઉમેરો.

  3. 3

    બરાબર મિક્ષ કરી ગોળા વાળી લો.

  4. 4

    ત્યાર બાદ તેલ ગરમ મુકવું. આ ગોળા ખીરા માં સરખા રગદોળી ને તળવા.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ વડા. લીલી, લસણ તથા ખજૂર ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes