દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)

Neeta Mehta
Neeta Mehta @neetamehta

દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ગ્રામદુધી ૫૦૦
  2. ૪ ચમચીચણાનો લોટ
  3. ૩ ચમચીઘ ઉ નો લોટ કરકરો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ચમચીહળદર અડધી
  7. ચમચીખાંડ અડધી
  8. ચમચીલીંબુનો રસ અડધી
  9. ચમચીખાવા નો સોડા પા
  10. ૨ ચમચીકોથમીર
  11. ૧ ચમચીઝીણા સમારેલા મરચાં
  12. ૨ ચમચીમેથી ની ભાજી
  13. ૨ ચમચીરાંધેલા ભાત
  14. ૪ ચમચીહાંડવા ઢોકળા નો લોટ
  15. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને છીણી નાખો પછી તેમાંથી પાણી નિચોવી નાખો પછી બધા લોટ મિક્સ કરીને તેની અંદર દુધી ની છીણીને મેથીની ભાજી ભાત અને બધા મસાલા ઉમેરો ત્યારબાદ તેમાં ખાવા નો સોડા અને લીંબુનો રસ નાખી તેલ નાખી હલાવી ને મુઠિયાં વાળી ને બાફી લો ત્યારબાદ મુઠીયા ને ગરમાગરમ તેલમાં મીઠું મરચું નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Mehta
Neeta Mehta @neetamehta
પર

ટિપ્પણીઓ

Similar Recipes