રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બધાં લોટ લઇ તેમાં બધાં મસાલા તેલ નું મોણ નાખી ને છીણેલ દુધી મરચા લસણ ની pest ને જરુર મુજબ છાસ નાખી ને લોટ બાંધી લો
- 2
હવે તેનાં મુઠીયા બનાવી ને સ્ટીમર માં 45 મિનીટ માટે બાફી લો
- 3
બફાઈ ગયા પછી તેનાં કટકા કરી ભૂકો કરી ને એક વાસણ મા રાખી મૂકો
- 4
એક પેન મા તેલ મુકી રાઈ,જીરું હિંગ નાખી ને સુકા લાલ મરચા,તલ નાખી ને સાંતળી લો હવે તેમાં મુઠીયા નો ભૂકો નાખી ને ખાંડ અને લીંબુ નો રસ નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી નાં મુઠીયા
#cookpadturns3અમારાં ઘરે મારા દિકરા ને બાફેલા મુઠીયા ગમે છે તૌ મે આજે આ શેપ મા બનાવ્યા તૌ ખુશ થઈ ગયો happy birthday Cookpad 🎂🎂 Daksha Bandhan Makwana -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
દુધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
.દુધીનાં મુઠીયા એક ભારતીય.ચરોતર સાઈડની -ગુજરાતની પરંપરાગત વાનગી છે.આ વાનગી ફાઇબરથી ભરપૂર અને ઓછા તેલમાંબનતી હોવાથી ખૂબ હેલ્ધી પણ છે અને ડાયટમાં પણ ઉપયોગી છે આ રેસિપી મેં ફૂકપેડમાં જોઈતી અને એમાં થોડા સુધારા વધારા કરી અને મેં આ વાનગી બનાવી છે તો તમે પણ એનો સ્વાદ માણો તમને .બધાનેખૂબ જ પસંદ પડશે Kunjal Sompura -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
-
-
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week ડીનર રેસીપીસ મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9324106
ટિપ્પણીઓ