રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાજરાનો લોટ
  2. ૩ ચમચીઘી
  3. 1 ચમચીગુંદ
  4. 2 ચમચીખસખસ
  5. થી ૧૦ લવિંગ
  6. બેથી ત્રણ ચમચી અજમા
  7. 2 ચમચીકાજુ બદામની કતરણ
  8. દસથી બાર મોટી ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બનાવવા માટે ગોળનું પાણી બનાવી લો અને બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    સૌપ્રથમ એક લોયામાં ઘી ગરમ મૂકી તેમાં અજમા નાખો હવે તેમાં બાજરાનો લોટ નાખીને શેકો

  3. 3

    લોટ વ્યવસ્થિત શેકાય જાય એટલે તેમાં ગોળનું પાણી કરેલું નાખી તેમાં બધા જ મસાલા નાખો અને ઉકાળો ત્યારબાદ એક બાઉલમાં કાઢીને ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maltiben Rashmikant Mehta
પર

Similar Recipes