રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લો.
- 2
બધા મસાલા મરચું,મીઠું,હળદર,ધાણાજીરું, હિંગ, મીઠું એડ કરી દો.
- 3
હવે એમાં ખમણેલી દૂધી નાખો પછી ગરમ મસાલો,આદુ ખમણેલું નાખો,મરચાની કટકી નાખો.
- 4
આ બધું મિક્સ કરીને થોડા માત્રામાં પાણી નાખીને લોટ બાંધો.એ વાતનું ખાસ ધ્યાન રાખો કે દૂધમાંથી પાણી છૂટે એટલે પાણીની માત્રા થોડીક જ લેવી જરૂર પ્રમાણે જ લેવું
- 5
લોટ બંધાઈ ગયા પછી તવા ઉપર થેપલા બનાવી લો. ગોલ્ડન બ્રાઉન કલરના થેપલા કરવા.
- 6
આ થેપલા તમે કોઈ કોઈપણ શાક સાથે સર્વ કરી શકો કો સર્વ કરી શકો છો.આ થેપલા તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધીનો ઓળો
#KS6(દૂધીનું શાક)આ એક દુધી માંથી બનતી નવી જ વાનગી છેજે બનાવવી સરળ પણ છે તેમજ ઘરના બધા જ સદસ્યને પણ ભાવે તેવી છેઆપણે રીંગણ માંથી ઓળો બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીં મેં દૂધીનો ઓળો બનાવેલ છે Kajal Ankur Dholakia -
-
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
-
-
-
બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા
#નાસ્તો⛄ઠંડી ઠંડી સવારમાં ગરમાગરમ બાજરાના થેપલા🍽 અને ગરમ ગરમ આદુ અને ફુદીનાની ચા ☕મોજ પડી જાય તો ચાલો તૈયાર કરીએ બાજરાના લીલા લસણના થેપલા Kotecha Megha A. -
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
કેરટ-ઓનિયન સ્ટફ થેપલા
#goldenapron3#weak 1સ્ટફ પરાઠા તો બધા બનાવતા હોય છે મેં સ્ટફ થેપલા બનાવ્યા જેમાં ગાજર અને ડુંગળીનું સ્ટફિંગ ભર્યું છે જેથી આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11297357
ટિપ્પણીઓ