રીંગણ બટેટા નું ભરેલું શાક

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
રીંગણ બટેટા નું ભરેલું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ બટેટા કાંદાને પાણી મા ધોઈને સાફ કરી લો ત્યાર બાદ તેમાં વચ્ચે થી ઉભો ચીરો કરીલો
- 2
ત્યાર બાદ બેસીને એક પેનમાં શેકી લો જેથી ચીકાશ દૂર થાય તેમાં બંધા મસાલા નાખવા અને મીક્સ કરો
- 3
પછી તૈયાર સ્ટફીગ રીંગણ બટેટા, કાંદા માં ભરી લો અને કૂકરમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ નાખી વઘાર કરી લો ત્યાર બાદ તેમાં ભરેલા શાક નાખી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લો અને કૂકરમાં ૩ સીટી માં તૈયાર થાય છે સ્વાદ થી ભરપુર શાક
- 4
તેના એક ડીશ માં કાઢી ઉપર કોથમીર ઝીણી સેવ ભભરાવો અને સવૅ કરો અને. સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
રીંગણ બટાકા નું ભરેલું શાક
#VNમારું અને મારા પરીવાર નું આ મનગમતું શાક છે. .રોટલી અને ભાત બનને સાથે પીરસી શકાય. Hiral Pandya Shukla -
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
-
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
-
-
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
ભરેલું કકરું શાક
#લોકડાઉન#પોસ્ટ1લોકડાઉન મા આપણે જનરલી ઘરે હોય એમાં થી જ કંઈક નવીન બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેથી બહાર પણ ના જવું પડે અને કંઈક નવીન ખાવાનું પણ થઇ જાય. બધા ને ત્યાં બટેટા રીંગણાં અને કાંદા તો હોય જ છે ચોલકી મા. બેસન અને સીંગદાણા પણ લગભગ બધા ને ત્યાં મળી જ જાય. સાદા મસાલા તો રોજિંદા રસોડે હોય જ. તો ચાલો બનાવીએ લોકડાઉન સ્પેશ્યલ ભરેલું કકરું શાક. Khyati Dhaval Chauhan -
ચીઝી પોટેટો ચાટ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ
ટોફુ અને બ્રોકોલી થી ભરેલ ચીઝી પોટેટો ચાટ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે Roopa Thaker -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે Vandna bosamiya -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
-
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
-
-
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11434862
ટિપ્પણીઓ