રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને અડધી કલાક પહેલા છાશ મા પલાળીને ખીરું તૈયાર કરવું.પછી તેમાં મીઠું, ડુંગળી, ટમેટા મરચું, કોથમરી નાખી હલાવવું.
- 2
નોનસ્ટિક તાવી ને ગરમ કરી તેમાં થોડું તેલ મૂકી તેમાં જીરું ને તલ નાખી ખીરું પાથરી દો.ઉપર ઢાંકણ ઢાંકી ને ચડવા દો.પછી સાઇડ પર તેલ લગાવી ઉતપમ ને બીજી બાજુ ફેરવીને ચડવા દો.
- 3
બંને બાજુ ચડી જાય એટલે તેને પ્લેટમાં લઈ લો.
- 4
તૈયાર છે યમ્મી રવા ઓનીયન ઉતપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઉતપમ
#સાઉથFriends કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રવા ઉત્તપમ Mayuri Unadkat -
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
-
-
રવા ચીઝ ઉતપમ
#હેલ્થડેઆમ તો મારા બાળકો મને ઘણી વાર હેલ્પ કરેછે.પણ એકવાર એને ઉતપમ મારી પાસે થી સીખી લીઘા તા પછી તેની મેળે ઈનોવેટીવ કરી ને ચીઝ ઉતપમ બનાવયા.જે હેલ્થ મા ને ટેસ્ટ મા બેસ્ટ બનયા. Shital Bhanushali -
-
-
-
-
-
રવા(સુજી) ઉપમા
#માસ્ટરક્લાસઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે.. Upadhyay Kausha -
-
-
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
-
-
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11234546
ટિપ્પણીઓ