બટાકા નું છાલ સાથે ચિપ્સ નું શાક
#goldenapron3#week7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છાલ સાથે ચિપ્સ નાં શેપ નાં કાપી લ્યો
- 2
ત્યારબાદ તેને પાણી માં પલાળી રાખો.
- 3
હવે એક કૂકર માં ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખી ૧ ચમચી લસણ ની પેસ્ટ ઉમેરો
- 4
લસણની પેસ્ટ નાખ્યાં બાદ કાપેલા બટાકા ને ઉમેરો અને ઉપર દર્શાવ્યા પ્રમાણે મીઠું,મરચું,હળદર અને ધાણાજીરું બધાજ મસાલા નાંખી દયો
- 5
ત્યારબાદ ૧/૪ ગ્લાસ જેટલું પાણી નાખી ૩ સિટી વાગવા દયો..કૂકર ઠંડુ થાય એટલે શાક ને એક બાઉલ માં કાઢી તેના ઉપર બારીક સમારેલી કોથમીર અને લીંબુ નો રસ ઉમેરો...તો તૈયાર છે બટાકા ની ચિપ્સ નું શાક..
- 6
આ શાક ગરમ પરાઠા સાથે સર્વ કરો, બહુ સરસ લાગશે..જરૂર ટ્રાય કરો..આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12085689
ટિપ્પણીઓ