મિક્સ વેજીટેબલ થાલી પીઠ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

મિક્સ વેજીટેબલ થાલી પીઠ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
  1. ૩ વાટકી ચોખા નો લોટ
  2. ૧ વાટકી કેપ્સિકમ ઝીણું સમારેલું
  3. ૧ વાટકી નારીયેળ નું છીણ
  4. ૪ચમચી લીલુ મરચું ઝીણું સમારેલું
  5. ૧ વાટકી ગાજર નું છીણ
  6. ૧ વાટકી કાકડી નું છીણ
  7. ૩ ચમચી જીરૂ સેકેલુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ વાટકી લીલા વટાણા બાફેલા
  10. ૪ નંગ બટાકા બાફેલા
  11. ૩ચમચુ લીલા મરચા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    ગાજર, કેપ્સિકમ, કાકડી ને ધોઈ લો.

  2. 2

    પછી એક બાઉલ માં બાફેલા બટાકા, લીલા મરચા ઝીણા સમારેલાગાજર, કેપ્સીકમ, કાકડી, ગાજર નું છીણ અને મીઠું સ્વાદ અનુસાર નાંખી મીક્સ કરો.

  3. 3

    પછી થોડું થોડો ચોખાનો લોટ નાખીને મિક્સ કરી લો.થોડો ઢીલો રાખવાનો.

  4. 4

    ૫ મીનીટ ઢાંકી દો.

  5. 5

    હાથ મા તેલ લગાવી લુવો ગોળ આકાર આપી દો.કેળા ના પાન ને ચોરસ કાપી લુવો તેના પર મૂકી ધીરે-ધીરે થાબડી લો અને ગોળ આકાર આપી દો.

  6. 6

    વેલણ થી નહી હાથથી થાબડવાનો.

  7. 7

    પછી નોનસ્ટિક તવો ગેસ પર ગરમ કરવા મૂકો.કેળા ના પાન સાથે ઉલટો તવા પર શેકવા મુકો.

  8. 8

    થોડી વારમાં પાન ને ધીરે-ધીરે ઉખાડી લો.અને બેઉ બાજુ બા્ઉન કલર ના સેકાવા દો

  9. 9

    તૈયાર છે સ્વાદિષ્ટ મીક્સ વેજીટેબલ થાલી પીઠ તેને નારીયેળ ની ચટણી સાથે સર્વ કરો 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes